આ મુસલમાન વ્યક્તિએ ગામમાં મંદિર બનાવવા માટે પોતાની જમીન દાનમાં આપી દીધી, ક્ષત્રિય સમાજે મુસ્લિમ વ્યક્તિનું સન્માન કર્યું…

Published on: 6:52 pm, Tue, 5 July 22

હાલ ફરી એકવાર કોમી એકતાનો દાખલો પૂરો પાડતી કિસ્સો સામે આવ્યા છે. જેમાં કચ્છના જૈખો ના એક મુસ્લિમ યુવકે પોતાના માલિકીની જમીન મંદિરની નામે અર્પણ કરીને હિન્દુ મુસ્લિમ એકતાનો ખૂબ જ મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. હાલ તો સમગ્ર દેશમાં કોમી એકતા ને લઈને ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે.

જેમાંનો આ એક કિસ્સો લોકપ્રિય બન્યો છે. વાત જાણે એમ છે કે કચ્છના જઉખો ના એક મુસ્લિમ યુવકે પોતાની માલિકીની જમીન મંદિરને અર્પણ કરી અને કચ્છની કોમી એકતાનો ખૂબ મોટો ઉદાહરણ પૂરું પાડ્યું. કહેવાય છે કે કચ્છના છેડાના અબડાસા તાલુકા નો ઇતિહાસ વીરતા અને કોમી એક ગ્લાસથી ભરપૂર છે.

ત્યારે સર્વ ધર્મ સમભાવ ધરાવતું આ વીર વ્યક્તિત્વના નામે એવો અબડાસા વિસ્તાર કે જ્યાં કહેવાય છે કે અબડાસમ દાદા અડભંગ એટલે કે વીર અભડાઈ મુસ્લિમ ધર્મની યુવતીના રક્ષણ માટે પોતાનું જીવનબલિદાન કર્યો હતો. વિસ્તૃતમાં જણાવીશ તો અબડાસા તાલુકાથી ફરી એકવાર કચ્છની કોમી એકતાનો ઉદાહરણ સામે આવ્યો છે.

ત્યારે આ અબડાસા તાલુકામાં સભ્યોથી હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો ગામડે ગામડે હળી મળીને રહેતા જોવા મળે છે. અહીં કોમી એકતા જળવાયેલી છે ત્યારે એક યુવક મુશ્કેલીને મંદિર માટે પોતાની માલિકની જમીન દાનમાં આપી. વાત જાણે એમ છે જઉખો ના પોશાળ ચોકમાં જૌખો અબડા ક્ષત્રિય સમાજના પૂજન્ય મોડબીર દાદા નું મંદિર આવેલું છે.

જ્યાં એ મંદિરની બાજુમાં જ વર્ષોથી જઉખોના હાજી અબ્દુલ સુમરા નો જુનો ડેલો પણ આવેલો છે. એવામાં જમીનના માલિક હાજી અબરૂ સુમરાએ ડેલાને તોડીને એ ખાલી સમગ્ર પ્લોટ કે જે લોકો અબડાર રાજપૂત ક્ષત્રિય ભાયાતના મોરબી દાદાને અર્પણ કરી છે.

વિવિધતામાં એકતા જેવું ઉદાહરણ પૂરું પાડતો આ અબડાસા તાલુકો કે જેમાં ફરી એક વાર કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડી સમગ્ર દેશની પ્રેરણા આપી રહી છે, ત્યારે વાત કરીશું તો એકબીજાના ધર્મ વિરુદ્ધ હતી પણ કરી લાગણી દુભાવવા જેટલું જ નહીં પણ ધાર્મિક વક્રતા માટે અન્ય વ્યક્તિઓ જીવ લેવા સુધી લોકો પહોંચી જતા હોય છે એવામાં આ અબડાસા તાલુકામાં કોમી એકતા જોવા મળી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ મુસલમાન વ્યક્તિએ ગામમાં મંદિર બનાવવા માટે પોતાની જમીન દાનમાં આપી દીધી, ક્ષત્રિય સમાજે મુસ્લિમ વ્યક્તિનું સન્માન કર્યું…"

Leave a comment

Your email address will not be published.


*