જનતાની મજાક ઉડાવી રહ્યા છે મોદી સરકારના આ મંત્રી,પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનું કારણ જણાવતા લાજ શરમ નેવે મૂકીને કહ્યું કે…

Published on: 11:17 am, Tue, 12 October 21

દેશમાં વધી રહેલા પેટ્રોલ અને ડીઝલની કિંમતો ની વચ્ચે કેન્દ્રીય રાજ્યમંત્રી રામેશ્વર તેલીએ મોટો બફાટ માર્યો છે.તેઓનું કહેવું છે કે, પેટ્રોલ-ડીઝલની કિંમત વધારે નથી તેમાં ટેકસ સામેલ છે.વેક્સિન બધાને મફતમાં મળી રહી છે.તેના પૈસા ક્યાંથી આવશે, ભરપાઈ કરવા માટે આવું કરવામાં આવી રહી છે.

9 ઓક્ટોમ્બર ના રોજ આસામમાં કેન્દ્રીય મંત્રીએ આ નિવેદન આપ્યું હતું. તેમને કહ્યું હતું કે,ઇંધણ ની કિંમતો વધારે નથી પણ તેમા ટેકસ જોડાયેલો છે. મફતમાં વેક્સિન તમે લીધી જશે તેના પૈસા ક્યાંથી આવ્યા? આપે તેના પૈસા નથી આપ્યા તેને આવી રીતે ભેગા કરવામાં આવ્યા છે.

સોમવારના રોજ પેટ્રોલની કિંમતમાં પ્રતિ 30 પૈસા અને ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર 35 પૈસાનો વધારો થયો હતો. મળતી માહિતી અનુસાર આ મહિનામાં અત્યાર સુધીમાં પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર 2.80 રૂપિયા અને ડીઝલની કિંમતમાં પ્રતિ લિટરે 3.30 રૂપિયાનો વધારો થયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!