છેને બાકી ગજબ આ છોટે પુષ્પરાજ! આ નાનકડો બાળક અલગ અંદાજમાં બોલી રહ્યો છે પુષ્પા મુવીનો ડાયલોગ – જુઓ વિડિયો

Published on: 6:30 pm, Fri, 8 April 22

સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.

તમે સોશિયલ મીડિયામાં ઘણા બાળકોને અવારનવાર વિડીયો જોયા હશે. ઘણી વખત સોશિયલ મીડિયામાં તમે બાળકોને ગજબ ડાન્સના અથવા તો ગજબ એક્ટિંગના વિડીયો જોયા હશે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક નાનકડા બાળકનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થયેલા વિડિયોમાં બાળક પુષ્પા મુવીનો ડાયલોગ બોલતો દેખાઈ રહ્યો છે. બાળકની ડાયરેક્ટ બોલવાની સ્ટાઈલ જોઈને તમે પણ ખડખડાટ હસવા લાગશો. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક નાનકડો બાળક અલ્લુ અર્જુનની સ્ટાઈલમાં પુષ્પા મુવીનો ડાયલોગ બોલતો દેખાઈ રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાળક બોલી રહ્યો છે કે, “પુષ્પા નામ સોનેકે ફ્લાવર સમજે ક્યાં” બસ એટલું બોલીને બાળક અટકી જાય છે. બાળક આગળનો ડાયલોગ ભૂલી જાય છે. ત્યારે બાળકની સામે બેઠેલો વ્યક્તિ બાળકને આગળનો ડાયલોગ યાદ કરાવે છે.

ત્યાર બાદ બાળક ડાયલોગ યાદ કરીને આગળ નો ડાયલોગ બોલી રહ્યો છે કે, ” ફાયર હે મે જુકેગા નહી સાલા” બાળકનું આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયામાં બાળકને વાયરલ થયેલો આવ્યો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ કારણોસર વિડીયો લોકો સોશિયલ મીડિયામાં એક બીજાને શેર કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "છેને બાકી ગજબ આ છોટે પુષ્પરાજ! આ નાનકડો બાળક અલગ અંદાજમાં બોલી રહ્યો છે પુષ્પા મુવીનો ડાયલોગ – જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*