આ નાનકડા આવ્યા બાળકે સિંહણના મોઢામાં હાથ નાખ્યો, પછી કંઈક એવું બન્યું કે…વીડિયો જોઈને રુવાટા બેઠા થઈ જશે…

Published on: 4:04 pm, Mon, 12 December 22

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો ઘણા વીડિયો જોઈને આપણો શ્વાસ અધ્ધર થઈ જતો હોય છે. મોટેભાગના લોકો કુતરા અથવા તો બિલાડીને ઘરે રાખવાનું પસંદ કરતા હોય છે.

પરંતુ દુનિયામાં અમુક એવા લોકો પણ છે જેઓ જંગલી પ્રાણીઓને પોતાના ઘરે રાખવાનું પસંદ કરતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક નાનકડા એવા બાળક અને ખતરનાક સિંહણનો વિડીયો ખુબજ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક નાનકડા એવો બાળક ઘરની અંદર સિંહો સાથે રમતો જોવા મળી રહ્યો છે.

ત્યારે અચાનક જ કંઈક એવું થાય છે કે વિડીયો જોઈને તમારા પણ રુવાટા બેઠા થઈ જશે. મિત્રો વીડિયોમાં તમે જોઈ શકો છો કે નાનકડો એવો બાળક કોઈ પણ પ્રકારના ડર વગર ખતરનાક સિંહો સાથે રમતો જોવા મળી રહ્યો છે. બાળક સિંહ ને પકડીને તેની સાથે મસ્તી કરી રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાળક પોતાનું મોઢું સિંહના મોઢાની નજીક લઈ જતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ બાળક સિંહના મોઢા પાસે પોતાનો હાથ આગળ કરે છે. ત્યારે સિંહ બાળકને હાથને પોતાના જડબામાં દબાવી દે છે. પરંતુ મિત્રો સિંહ બાળકને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડતો નથી.

થોડીક વાર બાદ સિંહ બાળકના હાથને છોડી દે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે જ્યારે સિંહ બાળકનો હાથ પકડી લે છે. ત્યારે પોતાનો હાથ છોડાવવા માટે બાળક સિંહના મોઢા ઉપર એક મુક્કો લગાવે છે. તેમ છતાં પણ ખતરનાકસિંહ બાળકને કાંઈ કરતો નથી અને બાળકનો હાથ મૂકી દે છે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર gir_lions_lover નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને ઘણા લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને ઘણા લોકો તો વીડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ નાનકડા આવ્યા બાળકે સિંહણના મોઢામાં હાથ નાખ્યો, પછી કંઈક એવું બન્યું કે…વીડિયો જોઈને રુવાટા બેઠા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*