આ છે વિશ્વના સૌથી નાના હાઈટ વાળા સાધુ, દર્શન કરવા માટે લોકો કરે છે પડાપડી… માત્ર આટલા જ ઇંચની છે તેમની હાઈટ…

Published on: 5:45 pm, Wed, 29 November 23

મિત્રો આપણા દેશમાં અનેક સાધુ-સંતો થઈ ગયા. આપણે અનેક સાધુ સંતો જોયા હશે. પરંતુ તાજેતરમાં જ એક સાધુ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સોશિયલ મીડિયા પર ચારે બાજુ તેમની જ ચર્ચાઓ ચાલી રહી છે.

જાણવા મળી રહ્યું છે કે આ સાધુ કુંભમેળામાં જોવા મળ્યા હતા અને ત્યાર પછી તેઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ત્યાર પછી આ સાધુના આશીર્વાદ લેવા માટે અને ફોટા પાડવા માટે લોકો પડા પડી કરી રહ્યા હતા.

મિત્રો તમને જણાવી દઈએ કે આ સાધુની હાઈટ માત્ર 18 ઇંચની છે. આ સાધુ વિશ્વના સૌથી નાની હાઈટ વાળા સાધુ છે તેવું લોકો માની રહ્યા છે. આ સાધુનું નામ નારાયણ નંદ મહારાજ છે અને તેમની ઉંમર 55 વર્ષની છે.

મિત્રો સાધુના વજનની વાત કરીએ તો તેમનો વજન માત્ર 18 કિલો જ છે. મળી રહ્યું છે કે જ્યારે કુંભ મેળો ભરાય ત્યારે આ સાધુ દર્શન આપે છે. તેઓ સાધુ બનવા માટે પોતાના મિત્રો અને પરિવારને છોડીને વર્ષોથી શિવજીની ઉપાસના કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "આ છે વિશ્વના સૌથી નાના હાઈટ વાળા સાધુ, દર્શન કરવા માટે લોકો કરે છે પડાપડી… માત્ર આટલા જ ઇંચની છે તેમની હાઈટ…"

Leave a comment

Your email address will not be published.


*