કોરોનાવાયરસ ને નાથવા માટે ભારતને મળ્યું રામબાણ સમાન ઈલાજ, આ વસ્તુ સાબિત થશે ‘બ્રહ્માસ્ત્ર’

Published on: 4:56 pm, Wed, 9 September 20

ભારતની જાણીતી ફાર્મા કંપની ભારત બાયોટેક ની કોવાકિસન વિકસાવી રહી છે. ભારત બાયોટેક કે આ રસીના બીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ પણ શરૂ કરી દીધી છે.જોકે આ ટ્રાયલ દરમિયાન કંપનીને ચોંકાવનારા પરિણામો પણ મળી રહ્યા છે.સંશોધકોને પ્રાણીમાં કોરોના સામે એન્ટીબોડી વિકસિત થઇ હોવાના સકારાત્મક પરિણામો જાણવા મળ્યા છે.

વિન્સ બાયો પ્રોડક્ટ, સેલ્યુલર અને મોલેક્યુલર બાયોલોજી સેન્ટર અને હૈદરાબાદ યુનિવર્સિટી સાથે મળીને, ત્રણ મહિના પહેલા ઘોડામાં એન્ટિબોડીઝ વિકસાવવાનું શરૂ કર્યું હતું. હવે તેના સારા પરિણામો જોવા મળતા કોરોના સામેના યુદ્ધમાં મહત્વપૂર્ણ હથિયાર હાથ લાગ્યું છે.

કોરોનાથી સાજા થયેલા દર્દીના પ્લાઝમા ની સામે ઘોડાઓના પ્લાઝમા તેના કરતાં ઘણો વધારે અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. વિન્સ બાયો પ્રોડક્ટ કંપની દ્રગના ક્લિનિકલ ટ્રાયલ માટે DCGI ને એક અઠવાડિયા અઠવાડિયા માં અરજી કરવા જઈ રહી છે. વિન્સ બાયો પ્રોડક્ટ્સ ના ડાયરેક્ટર સિદ્ધાર્થે જણાવ્યું હતું કે,ઘોડાઓ માંથી કાઢવામાં આવેલા પ્લાઝમામાં એન્ટિબોડીઝ ની સમતા માનવ પ્લાઝમામાં હાજર એન્ટિબોડીઝ કરતા 50 ગણી વધારે હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પે” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોનાવાયરસ ને નાથવા માટે ભારતને મળ્યું રામબાણ સમાન ઈલાજ, આ વસ્તુ સાબિત થશે ‘બ્રહ્માસ્ત્ર’"

Leave a comment

Your email address will not be published.


*