ડાયરા કિંગ રાજભા ગઢવી નું આ છે ફાર્મ હાઉસ, દેશી અંદાજમાં જીવે છે એવી સરસ મજાની જિંદગી કે…

Published on: 10:57 am, Tue, 20 February 24

માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પોતાના ડાયરા ના લીધે નામ બનાવનાર રાજભા ગઢવી આજે સમગ્ર ગુજરાતમાં ખૂબ જ મોટી લોકપ્રિયતા ધરાવે છે અને કહેવાય છે કે રાજભા ગઢવી પાસે હાલમાં કરોડો રૂપિયાની સંપત્તિ છે ને આ ઉપરાંત તેમની પાસે મોંઘી મોંઘી ગાડીઓ છે

જેના વિશે ઘણા લોકો જાણતા નથી.રાજભા ગઢવી એક સમયે ગિરનાર જંગલના વિસ્તારોમાં ગાયો ભેંસો ચરાવતા હતા ને તેમની પાસે ગાડી શું સાયકલ પર ન હતી તેઓ બસમાં બેસીને પ્રોગ્રામ કરવા માટે જતા હતા અને આજે પણ પોતાના જૂના દિવસો તે ભૂલી શકતા નથી

અને આજે પણ તેઓ સરળ અને અહંકાર વગરના પોતાના ફાર્મ હાઉસમાં સાદગી ભર્યું જીવન જીવે છે.રાજભા ગઢવી નો જન્મ અમરેલી ના ગીરમાં કનકાઈ બાણેજ પાસેના લીલા પાણી નેસમાં થયો હતો. તેઓ નાનપણથી સાહિત્ય પ્રત્યે ખૂબ જ રુચિ ધરાવતા હતા

અને તેઓ ગિરનાર જંગલોમાં સાવજોની વચ્ચે રમીને મોટા થયા હતા અને તેઓ એક ચોપડી પણ અભ્યાસ કર્યો નથી તેમ છતાં સંગીત ક્ષેત્ર આટલું મોટું નામના ધરાવે છે.મિત્રો રાજભા ગઢવી નું પોતાનું ફાર્મ હાઉસ ખૂબ જ વિશાળ છે

અને તેમાં તેઓ હંમેશા દેશી ભોજનનો આનંદ માણતા જોવા મળતા હોય છે અને ઘણા બધા તસવીરોમાં તેઓ બોરડીના બોર ખાતા હોય છે તો અમુક તસવીરોમાં આંબાના ઝાડ પાસે પણ હોય છે અને મિત્રો તેમની પાસે લગભગ ફોર્ચ્યુનર ગાડી છે અને તેઓ આ સુંદર મજાના ફાર્મ હાઉસની અંદર જ તેઓ કાવ્યો ની રચના પણ કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "ડાયરા કિંગ રાજભા ગઢવી નું આ છે ફાર્મ હાઉસ, દેશી અંદાજમાં જીવે છે એવી સરસ મજાની જિંદગી કે…"

Leave a comment

Your email address will not be published.


*