છેલ્લા એક મહિનાથી ભારતમાં કોરોના આ કેસમાં ખૂબ જ આ ગણિત વધારો થઈ રહ્યો છે. એવામાં જ કોરોના ની વેક્સિન ને લઈને ભારતીય ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ (DCGI) એ સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા(SII) કોરોના ની વેક્સિન ઉપર રિસર્ચ કરવા માટે ફરીથી આપી મંજૂરી, કોરોના ની રસી ના બીજા અને ત્રીજા તબક્કા માટે આપી મંજૂરી. સીરમ ઇન્સ્ટિટયૂટ સાથે ભારતમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટી ની સાથે મળીને રસી તૈયાર કરી રહ્યા છે.
આ રિસર્ચ પાછળ ભારતને ખૂબ જ આશા છે. કારણકે ભારતમાં સતત કોરોના ના કેસ નું પ્રમાણ વધી રહ્યું છે. ભારતીય ડ્રગ્સ કંટ્રોલર જનરલ સોમવાર અને મંગળવારે ઓક્સફોર્ડ યુનિવર્સિટી ના ઉમેદવારો ભારતમાં કોરોના ની રસી બનાવવા ટ્રાય ફરીથી શરૂ કરશે.
અને આ ટ્રાય કરવા માટે સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા એ મંજૂરી આપી દીધી છે. એસ્ટ્રજિનીક ની તરફથી બ્રિટન ઓક્સફોર્ડ યુનિવર્સિટી ની કોરોના ની રસી ની ટ્રાય બંધ કરી દેવામાં આવી હતી.
ત્યારબાદ ભારતમાં આરસી તૈયાર કરતી સંસ્થા સીરમ ટ્રાયલ અટકાવી દીધી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!