ભારતના આ રાજ્યમાં પડશે સતત ચાર દિવસ ધોધમાર વરસાદ…

હવામાન વિભાગની આગાહી ભારતમાં છેલ્લા ત્રણથી ચાર દિવસમાં ભારે વરસાદ પડવાની ખૂબ જ મોટી આગાહી, હવામાન વિભાગની આગાહી મુજબ આંધ્ર પ્રદેશ, તેલંગાના, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, અને કેરલ મા છેલ્લા ચાર પાંચ દિવસમાં ખૂબ જ ભારે વરસાદ પડવાની આગાહી છે.આ ભારે વરસાદના કારણે આ રાજયોમાં ચોમાસા માં ઉનાળી જેવી ગરમીથી રાહત મળશે.

હવામાન વિભાગ આગાહી મુજબ સિક્કિમ જવા વિસ્તારોમાં મધ્યસ્થી ભારે વરસાદ પડી શકે છે. તેલંગાણા એન આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં ખૂબ જ ધોધમાર વરસાદના કારણે પૂર આવવાની સંભાવના રહેશે.

હવામાન વિભાગની આગાહી મુજબ કર્ણાટક, ગોવા, અને સાથ સાથ અંદબાર નિકોબાર ટાપુ પર ભારે પવનના કારણે આવ આ રાજ્યમાં પણ હળવો વરસાદ પડવાની આગાહી.

હવામાન વિભાગની આગાહી મુજબ દિલ્હી અને ગુજરાત રાજ્યમાં બે દિવસમા વીજળી સાથે ભારે વરસાદ પડવાની.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*