ભાગીને લગ્ન કરતા પ્રેમીઓને સપોર્ટ આપે છે આ હનુમાન, અત્યાર સુધીમાં 15000 પ્રેમીઓના થયા લગ્ન…

Published on: 10:59 am, Thu, 8 February 24

સમગ્ર વિશ્વમાં હનુમાનજી મહારાજના તો અનેક મંદિરો આવેલા અને હનુમાનજી મહારાજ અનેક નામથી પ્રચલિત પણ છે. ક્યારે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલ પ્રાચીન હનુમાનજી મંદિર જે લગનીયા હનુમાનજી તરીકે સુપ્રસિદ્ધ છે. કારણ કે આ મંદિરમાં જે પ્રેમી યુગલ લગ્ન કરે છે તેમનું દાંપત્ય જીવન ખૂબ સુખમય રહે છે.

તેમને સંસારમાં કોઈ મુશ્કેલી પણ નથી આવતી અને મેઘાણીનગરમાં બિરાજમાન હનુમાનજીને કેમ લગનીયા હનુમાન કહેવાય છે ચાલો તેના ઇતિહાસ વિશે જાણીએ.અમદાવાદ મેઘાણીનગર વિસ્તારમાં આવેલું જયશ્રી દાદા હનુમાન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આ હનુમાનજીનું મંદિર વિશ્વભરમાં પ્રસિદ્ધ છે

જ્યાં પ્રેમી યુગલો પ્રભુતામાં પગલા પાડવા માટે આ ખાસ મંદિરે આવે છે અને હનુમાનજી મંદિર માત્ર અમદાવાદના જ નહીં પરંતુ મુંબઈ ઉદેપુર શિરોહી શહીદ દેશ-વિદેશમાંથી પણ કપલ લગ્નગ્રંથીમાં જોડાવા માટે આવે છે.કહેવાય છે કે ગુજરાતમાં આવેલા વિનાશ કરી ભૂકંપ પછી આ મંદિરમાં લવ મેરેજ ની પ્રથા શરૂ થઈ હતી.

હુકમ પછી તમામ કોર્ટ મેઘાણીનગર વિસ્તારમાં શિફ્ટ થઈ ગઈ હતી તે સમયે અહીં હનુમાનજીનું એક નાનું મંદિર છે ત્યાં વકીલો એ કોર્ટમાં અરજી કરીને મંદિરમાં લગ્ન કરવાની પરમિશન અપાવી હતી ત્યારબાદ આ મંદિરમાં લગ્ન થવા લાગ્યા છે.

લગ્નની પરમિશન મળતા લગ્ન કરવા અહીં કોર્ટમાં આવતા અને હનુમાનજીના દર્શન કરીને ગૃહસ્થાન શ્રમની શરૂઆત કરતા હતા. આ મંદિરમાં સૌથી વધુ લવ મેરેજ કરનાર કપલ આવે છે ને લગ્ન માટે આવતા દંપતીએ મેરેજ ફોર્મની સાથે ડોક્યુમેન્ટમાં દંપત્તિની ઉંમરનો પુરાવો આઈડી પ્રૂફ અને લિવિંગ સર્ટિફિકેટ સાથે બે સાક્ષી અને તેમના આઈડી પ્રૂફ વગેરે કાર્યાલયમાં જમા કરાવવું પડે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "ભાગીને લગ્ન કરતા પ્રેમીઓને સપોર્ટ આપે છે આ હનુમાન, અત્યાર સુધીમાં 15000 પ્રેમીઓના થયા લગ્ન…"

Leave a comment

Your email address will not be published.


*