સુરતની આ દીકરી ગણપતિ બપ્પાના વિસર્જન વખતે ધ્રુસકે-ધ્રુસકે રડી પડી, દીકરીને જોઈને પરિવારના લોકો પણ… જુઓ હૃદય સ્પર્શ વિડિયો…

Published on: 5:11 pm, Sun, 11 September 22

હાલ તો સમગ્ર દેશભરમાં ગણેશ વિસર્જન થયું ત્યારે મોટા ભાગના બાળકો કે જેમણે ગણેશ વિસર્જનમાં બાપા ની વિદાય વખતે તેમના પ્રત્યેનો લગાવ હોવાથી ઈમોશનલ થઈ ગયા હતા. એવામાં છેલ્લા દસ દિવસથી તો દેશભરમાં ગણપતિની ધૂન મચી ગઈ હતી અને જ્યારે છેલ્લે બાપા ની વિદાયની વાત આવી ત્યારે સૌ કોઈ લોકો ભાવ થઈ ગયા હતા. ઠેર ઠેર ગણેશ પંડાલમાં લાખો શ્રદ્ધાળુ હોય બાપાના દર્શન નો લાભ પણ લીધો હતો.

ઘણી જગ્યાએ તો અનોખી રીતે જ ગણપતિ નો શણગાર કરીને અથવા તો એવી એવી પ્રતિમાઓ લાવ્યા કે સૌ કોઈ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું. એવામાં જ ગણેશ વિસર્જન સમયે ઘણા એવા વિડીયો કે જે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા નજરે પડ્યા.જેમાં નાના નાના બાળકોની બાપા પ્રત્યેની લાગણી દેખાઈ આવી.

બાળકો બાપાની વિદાય વખતે રડી રહ્યા હોય એવા વિડિયો હાલ તો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા નજરે પડ્યા. કારણ કે સતત દસ દિવસ સુધી બાપાની આરાધના કરી અને જ્યારે બાપા ની વિદાય ની વાત આવી કે સૌ કોઈ લોકો દુઃખી થઈ ગયા. ઠેર ઠેર બધા પરિવારોએ તો પોતાના ઘરે પણ ગણેશજીની સ્થાપના કરી હતી.

તેથી ખાસ કરીને ઘરના બાળકોને બાપા પ્રત્યે વધુ લગાવ આવી ગયો. જ્યારે બાપા ની વિદાય થઈ તે દરમિયાન રડતા હોય તેવા ઈમોશનલ વિડીયો સામે આવ્યા. એવામાં જ હાલ આપણી સમક્ષ સુરતથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં બાળકોના બાપા પ્રત્યેનો લગાવ જોઈ શકો છો. આ વિડીયો તમે પણ જોશો તો તમે પણ અચૂક ભાવુક થઈ ઊઠશો. કારણ કે આ વીડિયોમાં એક દીકરી જ્યારે બાપાની વિદાય થઈ રહી હતી કે દરમિયાન દૃષ્ટ કે દૃષ્ટિ જોવા મળી.

ત્યારે એ દર્શાવે છે કે બાપા પ્રત્યેની લાગણી કે જે નાના બાળકોમાં વધુ હોય છે અને જ્યારે આ વિડીયો જોઈને તો એવું જ લાગ્યું કે તે દીકરીને બાપા પ્રત્યે કેટલી લાગણી બંધાઈ ગઈ હશે કે તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી. આ વિડીયો જોતા તો સૌ કોઈ લોકો ભાવ થયું છે, ત્યારે તમે આ વીડિયોમાં જોઈ શકો છો.તો એક મોટી નદીની અંદર હોળી દ્વારા બાપા નું વિસર્જન કરવામાં આવી રહ્યું છે.

અને બીજી બાજુ કિનારા પર ઉભી રહેલી એ બાળકી કે જ્યારે બાપા નું વિસર્જન કરવામાં આવ્યો ત્યારે કે રડી પડી જ્યારે એ પ્રતિમાને નદીમાં પધરાવવામાં આવી ત્યારે એ બાળકી નું રુદન જોઈને સૌ કોઈ ભાવ થઈ ગયા. હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયા પર ધમાકેદાર રીતે વાયરલ થયો અને સાથે આ વિડીયો જોનારા સૌ કોઈ લોકોનું દિલ પણ દ્રવી ઉઠ્યું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતની આ દીકરી ગણપતિ બપ્પાના વિસર્જન વખતે ધ્રુસકે-ધ્રુસકે રડી પડી, દીકરીને જોઈને પરિવારના લોકો પણ… જુઓ હૃદય સ્પર્શ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*