કોરોના ની કહેર વચ્ચે રાજ્યમાં કન્ટેન્મેન્ટ ઝોન ની બહાર અપાઈ આ છૂટ-છાટ, જાણો શું ખુલશે અને શું નહીં?

Published on: 10:39 am, Thu, 5 November 20

મહારાષ્ટ્ર સરકારને મિશન બિગેનના આધારે લોકડાઉન માં કન્ટેન્મેન્ટ ઝોન બહાર થોડી વધારે રાહત આપવામાં આવી છે. કેટલીક શરતોને આધીન આજથી થિયેટર,નાટ્યગૃહ,યોગ સેન્ટર, સ્વિમિંગ પુલ, ઇન્દોર ખેલો સ્ટેડિયમ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. એના માટે સંબંધિત વિભાગ SOP જાહેર કરી છે.મહારાષ્ટ્રમાં મલ્ટિપ્લેક્સ,થિયેટર અને નાટક પોતાની ફૂલ ક્ષમતાના 50% સુધી શરૂ કરી શકાશે.

રાજ્યના સાંસ્કૃતિક વિભાગ અલગથી દિશા નિર્દેશ જાહેર કરશે. સ્વિમિંગ પુલ માત્ર રાજ્ય,રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના તરવૈયાઓની તાલીમ માટે જ ખોલવામાં આવશે અને તેના માટે રાજ્ય સરકારના રમત વિભાગ અલગ દિશાનિર્દેશ જાહેર કર્યા છે.ખેલાડીઓએ ફરજિયાત પણે. આ ખૂબ જ સારા સમાચાર છે.

સામાજિક અંતર કડકાઇથી પાલન કરવું પડશે અને જરૂરિયાત અનુસાર સેનીટાઇઝર નો ઉપયોગ પણ કરવો પડશે. આની સાથે ગુજરાત જેવા રાજ્યોમાં લગનની પરમીશન આપે. અમુક નિયમોનું પાલન કરવું પડશે.

કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખીને લગન અને થિયેટરમાં સોશિયલ પાલન કરીને આ બધી વસ્તુ શરૂ કરવામાં આવશે. અને ક્રિકેટ ગ્રાઉન્ડ ટૂંક સમયમાં થશે શરૂ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના ની કહેર વચ્ચે રાજ્યમાં કન્ટેન્મેન્ટ ઝોન ની બહાર અપાઈ આ છૂટ-છાટ, જાણો શું ખુલશે અને શું નહીં?"

Leave a comment

Your email address will not be published.


*