આંખે પાટા બાંધીને કોઈપણ વસ્તુને ઓળખી જાય છે ગોંડલનો આ 12 વર્ષનો છોકરો, આંખે પાટા બાંધીને તેની કળા વિશે જાણશો તો…

સામાન્ય રીતે જાદુગરો પોતાની જાદુની કળા ને વિકસાવવા માટે વર્ષો વિતાવી દેતા હોય છે પરંતુ વર્ષોના મહેનત બાદ તે જાદુના કરતા હોય છે ત્યારે અલગ અલગ સરસ મજાના જાદુ કરીને તેઓ સમગ્ર વિશ્વમાં નામના કરતા હોય છે પરંતુ બાર વર્ષની ઉંમરના સંકેત નામના બાળકે માત્ર બે કલાકમાં જ પોતાની અનોખી કળાથી લોકોને ચોકાવી દીધા છે.

ગોંડલના 12 વર્ષના સંકેત નામના બાળકને પોતાની અનોખી કળાથી આજે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે. તેઓ પોતાની આંખે પાટા બાંધીને ફોટામાં રહેલા ચહેરાને ઓળખી બતાવે છે અને હાથમાં જો તમે કોઈપણ રૂપિયાની નોટ આપો તો તે કેટલા રૂપિયા છે

અને તેનો સીરીયલ નંબર પણ જણાવી દે છે અને તે બાળક આંખે પાટા બાંધીને સાયકલ પણ ચલાવે છે ને આ સિવાય બાળક કોઈ પણ પુસ્તકો હાથમાં પકડીને તેનું વાંચન પણ કરવા લાગે છે.મિત્રો આવી સરસ મજાની કળા તો અમુક જ લોકો પાસે હોય કારણકે માત્ર 12 વર્ષના બાળક પાસે આટલી સરસ કળા આવીએ તો કુદરતની જ દેન છે

કારણ કે આંખે પાટા બાંધીને નોટ પરનો સીરીયલ નંબર કહેવો અઘરો છે ઉપરાંત બાળક કે ગૌશાળા થી પોતાના ઘેર સુધી આંખે પાટા બાંધીને સાયકલ ચલાવી અને આ બાળક સંસ્કારી પણ એટલો છે કારણ કે પોતાના ફ્રી સમય માટે ગાયોની સેવા કરવામાં સમય વિતાવે આવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*