ડેબ્યૂ ટેસ્ટમાં છક્કા છોડાવનાર સરફરાજ ખાન આ ગામના વતની છે..! સંઘર્ષમાંથી આજે જીવે છે એવું આલિશાન જીવન કે…

Published on: 10:33 am, Thu, 22 February 24

રાજકોટના ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલનારી ટેસ્ટમાં ભારત તરફથી ડેબ્યૂ કરનારા સરફરાસખાને પ્રથમ દાવમાં અડધી સદી ફટકારીને બતાવ્યું કે હજુ એન્ટ્રી થઈ છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 70 પ્લસની એવરેજ થી રન બનાવનાર સરફરાજ ખાન લાંબા સમયથી પોતાની ઇનિંગની રાહ જોઈ રહ્યા હતા

અને જ્યારે તેમને તક મળી ત્યારે તેઓએ પોતાનું ટેલેન્ટને સાબિત કરીને બતાવ્યું.સરફરાઝ ખાનની જો મિત્રો વાત કરવામાં આવે તો 22 ઓક્ટોબર 1997 ના રોજ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં તેમનો જન્મ થયો હતો અને તેમનો પરિવાર આઝમગઢ ના સાગડી તાલુકા માંથી આવે છે.

કોરોના મહામારીના કારણે પ્રથમ લોકડાઉન દરમિયાન તેમનો આખો પરિવાર આઝમગઢમાં હતો. આ દરમિયાન તે શહેરોમાંથી ફરજ ફરતા લોકોની મદદ પણ કરતા હતા.તેમના પિતાનું સપનું ક્રિકેટર બનવાનું હતું પરંતુ તે ન બની શક્યા એટલા માટે સરફરાજ ને તાલીમ આપી અને સરફરાજની મહેનતના કારણે આજે તે આ મુકામ પર છે

અને આપને જણાવી દઈએ કે સરફરાજ ના પિતા હાલમાં એક એકેડમી ચલાવે છે અને તેમની માતા ગૃહિણી કામ કરે છે.સરફરાજ ખાન 2015 માં આરસીબી તરફથી ડેબ્યૂ કર્યું હતું અને વિરાટ કોહલીની કપ્તાની હેઠળ ₹35 રનની અંગતમાં તે ચર્ચાનો વિષય બન્યા હતા.

ત્યારબાદ તેઓ પંજાબ કિંગ સાથે જોડાયા હતા અને પછી તે દિલ્હી કેપિટલ સાથે જોડાયા હતા અને આ વર્ષે પણ દિલ્હી કેપિટલ તરફથી તે પ્રતિનિધિત્વ કરશે ને ipl માં તેઓએ 585 જેટલા રણ બનાવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "ડેબ્યૂ ટેસ્ટમાં છક્કા છોડાવનાર સરફરાજ ખાન આ ગામના વતની છે..! સંઘર્ષમાંથી આજે જીવે છે એવું આલિશાન જીવન કે…"

Leave a comment

Your email address will not be published.


*