સોનુ ખરીદવાની સારામાં સારી તક..! એક સાથે સોના અને ચાંદીના ભાવમાં થયો અધધ મોટો ઘટાડો, સોના ચાંદીનો નવો ભાવ સાંભળો તો ખરા…

જો મિત્રો તમે આજ રોજ સોનુ કે ચાંદી ખરીદવા માંગતા હોય તો તમારે સૌથી પહેલા બંનેના ભાવ જાણવા ખૂબ જ જરૂરી છે એટલા માટે તમે સાચી જગ્યાએ જ પહોંચ્યા છો. આ શરૂઆતના અઠવાડિયાથી આજે છેલ્લો દિવસ છે

ત્યાં સુધીની જો વાત કરવામાં આવે તો સોના ચાંદીમાં એક દિવસ વધારો થાય તો એક દિવસ ઘટાડો થાય ત્યારે આજે સોના ચાંદીનો ભાવ શું છે આજે વધારો થયો છે કે ઘટાડો તેના પર આપણે નજર કરીએ.આજરોજ શુક્રવારના રોજ 22 કેરેટ સોનાના ભાવમાં 100 ના ઘટાડા સાથે સોનું 57,550 પ્રતિ 10 ગ્રામની સપાટીએ છે.

જ્યારે 24 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો તેમાં 110 રૂપિયાના ઘટાડા સાથે સોનું 62,780 પ્રતિ 10 ગ્રામ ની સપાટીએ છે.જ્યારે ચાંદીના ભાવની પણ મિત્રો વાત કરવામાં આવે તો આજરોજ શુક્રવારના રોજ ચાંદીના ભાવમાં 700 નો અધધ મોટા ઘટાડા સાથે ચાંદી પંચોતેર હજાર રૂપિયા પ્રતિ કિલો ની સપાટીએ પહોંચ્યું છે.

આજની તુલનામાં 21 ફેબ્રુઆરી મતલબ કે ગુરૂવારના રોજની વાત કરવામાં આવે તો ત્યારે ચાંદીના ભાવમાં 200 રૂપિયાનો વધારો થયો હતો અને ચાંદી 75,700 ની સપાટીએ પહોંચ્યું હતું. ઉપર જણાવેલા સોનાને ચાંદીના ભાવ ગુડ રીટન્સ વેબસાઈટની મુજબ છે જેની આપણે ખાસ નોંધ લેવી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*