અરે બાપ રે..! ઠંડા ઠંડા પવનોની વચ્ચે રાજ્યમાં કરા સાથે વરસાદને લઈને કરવામાં આવી ડેન્જર આગાહી, એકવાર આગાહી વાંચશો તો…

Published on: 10:50 am, Thu, 22 February 24

હાલમાં સમગ્ર ભારત દેશમાં હવામાનમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે ત્યારે વેસ્ટન ડીસ્ટર્બન્સ ની અસરના કારણે પહાડી વિસ્તારોમાં હિમ વર્ષા થઈ રહી છે અને મેદાની વિસ્તારોમાં વરસાદથી હવામાનનું મિજાજા શિયાળાની ઋતુમાં બદલાઈ ગયો છે. આ દરમિયાન હવામાન વિભાગ એક અપડેટ કરીને કહ્યું છે

કે ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ વરસાદ અને કરા પડવાની સંભાવના છે.22 ફેબ્રુઆરી થી 25 ફેબ્રુઆરી સુધી 15 વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે અને પાંચ રાજ્યના અનેક વિસ્તારોમાં કરા પડવાની ફૂલ ચેતવણી જારી કરવામાં આવી છે.

હાલમાં વરસાદ અને હિમવર્ષા નો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે હવામાન વિભાગે તેની આગાહીમાં સ્પષ્ટતા કરી છે કે દેશની રાજધાની દિલ્હીમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફાર રહેશે અને વાદળછાયુ વાતાવરણ પણ જોવા મળી શકે છે.બિહારના ઘણા બધા વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે

આ ઉપરાંત ઝારખંડના પણ ઘણા બધા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં પણ સેમ પરિસ્થિતિ છે અને રાજસ્થાન અને મધ્યપ્રદેશના ઘણા બધા વિસ્તારોમાં કરા પડવાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ હિમાલય ક્ષેત્ર અને અરુણાચલ પ્રદેશના કેટલાક સ્થળોએ ભારે વરસાદ સાથે હળવા થી મધ્યમ

વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને પશ્ચિમ હિમાલય પર વરસાદ અને હિમવર્ષાની તીવ્રતા ન નોંધપાત્ર રીતે ઘટશે પરંતુ અરુણાચલ પ્રદેશમાં 23 ફેબ્રુઆરી સુધી આ ચાલુ રહેવાની શક્યતા છે. ત્યારે આના પરથી સ્પર્શતા થાય છે કે આપણી ગુજરાતમાં કોઈ વરસાદની લગભગ પણે સ્પષ્ટતા નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "અરે બાપ રે..! ઠંડા ઠંડા પવનોની વચ્ચે રાજ્યમાં કરા સાથે વરસાદને લઈને કરવામાં આવી ડેન્જર આગાહી, એકવાર આગાહી વાંચશો તો…"

Leave a comment

Your email address will not be published.


*