ગીગા ભમ્મરે દલિત સમાજ પર ઓક્યું ઝેર,ચારણ સમાજ બાદ હવે દલિત સમાજ વિશે બોલ્યા કંઈક એવું કે… જુઓ વિડિયો

Published on: 4:15 pm, Thu, 22 February 24

મિત્રો હાલમાં ગીગા ભમણની ચર્ચા તો સમગ્ર સોશીયલ મીડિયા પર થઈ રહી છે કારણ કે તળાજા ખાતે યોજાયેલ સમૂહ લગ્ન પ્રસંગે જાહેર મંચ પરથી ચારણ સમાજ અને માતાજી સોનલનું અપમાન કર્યું હતું તેમ જ દેવાયત ખવડ થી લઈને ઘણા બધાનું ન બોલવાનું બોલ્યા હતા.

હાલમાં સોશિયલ મીડિયા પર વધુ એક તેમનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે વીડિયોમાંથી સ્પષ્ટપણે દલિત સમાજની લાગણીને દુભાઈ તેવું કથિત વચન બોલી રહ્યા છે. જોકે આ વાયરલ વિડીયો અંગે અમે તો બિલકુલ પૂછતી કરતા નથી પરંતુ ગુજરાતી અહેવાલના મુજબ જાહેર મંચ પરથી

દલિત સમાજનું અપમાન કરનારા ગીગા પર સમગ્ર દલિત સમાજ ખુબ રોષે જોવા મળી રહ્યું છે.એક વ્યક્તિના ભૂલના કારણે આહિર સમાજના અગ્રણીઓ અને પ્રખ્યાત કલાકારોએ પણ નિંદા કરેલ છે અને ચારણ સમાજની માફી માંગેલ છે. અને કહ્યું છે કે ચારણ સમાજ સાથે તેમના ટૂંક સંબંધ વર્ષોથી છે અને રહેશે તેવી ખાતરી આપેલ છે.

 

View this post on Instagram

 

A post shared by Hiral Parmar (@anchor_hiral)

ગીગા નો જો મિત્રો બીજો વિડીયો જોવામાં આવે તો તેઓએ દલિત સમાજ વિશે ગેર બંધારણીય અને વાંધાજનક શબ્દ બોલી દલત સમાજનું અપમાન કરેલ છે જેથી દલિત સમાજની લાગણીની ઠેસ પહોંચી છે અને તેમના સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. ચારણ સમાજ બાદ દલિત સમાજ લાલ ધૂમ થઈ ગયેલ છે અને સૌ કાયદાકીય રીતે ન્યાયની માંગણી કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "ગીગા ભમ્મરે દલિત સમાજ પર ઓક્યું ઝેર,ચારણ સમાજ બાદ હવે દલિત સમાજ વિશે બોલ્યા કંઈક એવું કે… જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*