જય મણીધર મોગલ : દીવ ફરવા ગયેલા આ દંપત્તિને માતાજી મોગલ એ આપ્યો એવો પરચો કે…

Published on: 4:22 pm, Thu, 22 February 24

મિત્રો માતાજી મોગલ ના દર્શન માત્રથી ભક્તોનું જીવન ધન્ય ધન્ય થઈ જાય છે અને માતાજી પ્રત્યે ભક્તોની આસ્થા અને શ્રદ્ધા અનેક ગણી છે અને જ્યારે પણ ભક્તોના જીવનમાં દુઃખ તકલીફો આવે છે ત્યારે માતાજી મોગલ નું માત્ર નામ લેવાથી તેમના જીવનની તમામે તમામ તકલીફો દૂર થઈ જતી હોય છે.

આજ સુધીમાં માતાજી મોગલ ના ચમત્કારો વિશે આપણે તો અવારનવાર સાંભળ્યું છે અને માતાજી મોગલ ના ચમત્કાર વિશે જો કોઈ એક વખત સાંભળી લેતો માતાજી પ્રત્યેની શ્રદ્ધા તેની ડબલ ગણી થઈ જાય.એક દિવસ એક દંપત્તિ દીવ ફરવા માટે ગયા હતા અને તે દરમિયાન તેમનું 15000 રૂપિયા ભરેલું પર્સ રસ્તામાં પડી ગયું

અને એ વાતની જાણ થતા પતિ એકદમ ચિંતામાં આવી ગયા હતા અને મહિલાએ તરત જ માતાજી મોગલ ની માનતા માની કે એમાં મને મારું પર્સ મળી જશે તો તને 15000 રૂપિયા ચડાવીશ ત્યારે તેમને માત્ર 24 કલાકના સમયની અંદર પર્સ મળી ગયું હતું

અને તેઓ પોતાની માનતા પૂરી કરવા માટે કબરાઉ મોગલ ધામ પહોંચ્યા હતા.આપણે બધા જાણીએ છીએ કે કબરાઉ મોગલ ધામ મણીધર બાપુ સાક્ષાત બિરાજમાન છે અને બાપુએ દંપત્તિને આશીર્વાદ આપતા જણાવ્યું કે બેટા તારે શેની માનતા છે

ત્યારે તેને જણાવ્યું કે બાપુ મારું આ પર ખોવાનું હતું અને મને મળી ગયું છે એટલે મારે માતાજીને 15000 રૂપિયા અર્પણ કરવા છે ત્યારે બાપુએ કહ્યું કે પૈસા તારી બહેનને આપજે માતાજી એ તારી માનતા ને અનેક ગણી સ્વીકારી છે અને માતાજી મોગલ પ્રત્યે શ્રદ્ધાનું ઉદાહરણ છે બેટા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "જય મણીધર મોગલ : દીવ ફરવા ગયેલા આ દંપત્તિને માતાજી મોગલ એ આપ્યો એવો પરચો કે…"

Leave a comment

Your email address will not be published.


*