ગજબ હો..! 2024 માટે કરાયેલી બાબા વેંગાની ભવિષ્યવાણી ધીરે ધીરે પડી રહી છે સાચી,હજુ એવી ખતરનાક આગાહી કરી છે કે…

Published on: 4:38 pm, Thu, 22 February 24

બાબા વેંગાએ અનેક ચોકાવનારી આગાહીઓ કરી છે. આપને જણાવી દઈએ કે માત્ર બારસ વર્ષની ઉંમરે તેઓએ બંને આંખની રોશની ગુમાવી દીધી હતી છતાં પણ તેમના આખા જીવન તેમને અનેક ભવિષ્યવાણીઓ કરી છે ને આમાંથી ઘણી બધી ભવિષ્યવાણીઓ સાચી પણ સાબિત થઈ રહી છે.

બાબા વેંગા એ ચોકાવનારી આગાહી કરી છે 2024 ને લઈને જેમાં વર્ષ 2024 સુધીમાં રશિયામાં કેન્સરની વેક્સિન બનાવવાનો દાવો કરાયો હતો અને હવે રશિયા આ વેક્સિન પર કામ પણ કરી રહ્યું છે અને રશિયા દ્વારા ટૂંક જ સમયમાં દર્દીઓ માટે વેક્સિન ઉપલબ્ધ પણ હશે.

સૌથી ચોકાવનારી વાત એ છે કે અર્થતંત્ર પર અસર પડે તેવી આગાહી કરવામાં આવી છે. આર્થિક સંકટના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર અસર પડશે અને હવે તેમના ભવિષ્યવાણીઓ પણ સાચી સાબિત થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. જીડીપીમાં સતત બે કવોટરમાં ઘટાડો જોવા મળ્યો છે

બીજી તરફ જાપાની અર્થવ્યવસ્થા પર ઘણી અસર પડી રહે છે.તેઓએ 2024 ને લઈને યુરોપમાં આંતકવાદી હુમલાઓ હવામાનની મોટી ઘટનાઓ ઉપરાંત કુદરતી આપદા વિશે પણ ચેતવણી આપી છે અને ખરેખર આ ભવિષ્યવાણી ચોકાવનારી છે પરંતુ દોસ્તો આપણે ડરવાની જરૂર નથી કારણ કે આમાંથી ઘણી બધી આગાહી ખોટી પણ પડેલ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "ગજબ હો..! 2024 માટે કરાયેલી બાબા વેંગાની ભવિષ્યવાણી ધીરે ધીરે પડી રહી છે સાચી,હજુ એવી ખતરનાક આગાહી કરી છે કે…"

Leave a comment

Your email address will not be published.


*