ખાતરના ભાવમાં 1 મે થી ભાવવધારો થયા બાદ આ ત્રણ નેતાઓ થઈ ગયા ગાયબ, જાણો વિગતે.

Published on: 5:52 pm, Thu, 6 May 21

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ખાતરના ભાવમાં વધારો થયો હતો પરંતુ ચૂંટણી હોવાથી કૃષિ મંત્રી સહિતના નેતાઓએ આ અંગે ખુલાસો કરીને ભાવ વધારો રોકર્યો હતો. ચૂંટણીના પૂર્ણ થયા બાદ એટલે કે થોડાક દિવસો પહેલા ભાવ વધારો લાગુ કરી દેવાયો છે. કૃષિમંત્રી આર.સી. ફળદુએ ફેબ્રુઆરીની 26 તારીખના રોજ વિવિધ ટીવી ચેનલોના 1 માર્ચ 2021 થી ડીએપી ખાતર નો વેચાણ ભાવ ₹1200 બેગ થી વધી ₹1500 બેગ તથા.

એન પી કે ખાતર ના વેચાણ ભાવ ₹1175 બેગ થી વધી ₹1400 બેગ થનાર હોવા અંગેનો સમાચાર પ્રસારિત થયા હતા.જે ઝંડાને રાજ્યમાં ખાતર સપ્લાય કરતી વિવિધ મુખ્ય ખાતર કંપનીઓએ જેવીકે જી.એસ.એફ.સી ,જી.એન.એફ.સી, ઇફ્કો, કૃભકો તથા અન્ય કંપનીઓ પાસેથી આગામી 1 માર્ચ 2021 થી ભાવ વધારો કરવામાં આવેલ છે કે કેમ?

તે અંગેની જાણકારી મેળવતા રાજ્યમાં વેચાણ કરતી ખાતર કંપનીઓ દ્વારા ડી.એ.પી તથા એન.પી.કે ખાતરો માં કોઈ જ ભાવ વધારો કરવામાં આવ્યો નથી. આ ભાવ વધારો બેંગલોર એક ખાનગી કંપનીઓ દ્વારા એક રાજ્યમાં આ તમામ ખાતરો તેમના જૂના ભાવે જ આને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.

તેમણે ઉમેર્યું કે 26 ફેબ્રુઆરી ના રોજ વિવિધ ટીવી ચેનલોમાં પ્રસરિત થયેલ 1 માર્ચ 2021 થી ડીએપી તથા એનપિકે ખાતરઓમાં ભાવ વધારા બાબતના સમાચાર રાજ્યમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ના સમયે ખેડૂતોના ગેર માર્ગે દોરવા માટે જ આવા ખોટા સમાચાર કોંગ્રેસ દ્વારા પ્રસારિત કરાવવામાં આવેલ હોવાનું જણાય છે.

આ અંગેનો વીડિયો પણ અહી રજુ કરવામાં આવ્યો છે. ઇફ્કો ના ડિરેકટર અને યુવા મંત્રી જયેશ રાદડીયા પણ તે સમયે જણાવ્યું હતું કે, રાજ્યમાં વેચાણ કરતી ખાતર કંપનીઓ દ્વારા ડી.એ.પી તથા એન.પી.કે ખાતરો માં કોઈ જ ભાવ વધારો કરવામાં આવ્યો નથી.

ડીએપી અને એનપીકે ખાતર માં 1 માર્ચ 2021 થી ભાવ વધારા સંદર્ભે ટીવી ચેનલોમાં પ્રસારિત થયેલા સમાચારો કોંગ્રેસ પેરિત અને ખેડૂતોને ગેરમાર્ગે દોરનારા છે. ભાજપ ના નેતાઓએ ચૂંટણીમાં પોતાનું સ્વાર્થ ખાતર ભાવ વધારો નથી થયો તેવું જુઠાણું ચલાવ્યું હોવાનું હવે દેખાઈ રહ્યુ છે.

ત્યારે કોંગ્રેસ ના નેતા મનહર પટેલ પણ નેતાએ કરીલે રાજનીતિ બાબતે પોતાનો આક્રોશ વ્યક્ત કરતા કયુ કે ભાજપ સરકારના નેતાઓ જેટલી વાર કપડાં બદલે એટલી વાર નિવેદન બદલે છે. જનતાને મૂરખ બનાવવાનું બંધ કરે ભાજપ સરકાર અને એક મહિના પહેલા રાસાયણિક ખાતર માં વધારો જાહેર થયો તેને રાજ્યના કૃષિમંત્રી અફવા ગણાવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખાતરના ભાવમાં 1 મે થી ભાવવધારો થયા બાદ આ ત્રણ નેતાઓ થઈ ગયા ગાયબ, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*