ટ્રેક્ટર અને કાર વચ્ચે થયું જબરદસ્ત અકસ્માત, ટ્રેક્ટરના થઈ ગયા બે ટુકડા પછી થયું એવું કે…

85

આજકાલ અકસ્માતની ઘટના ખૂબ જ વધી રહી છે ત્યારે અમુક અકસ્માત તો એવા હોય છે કે જેને જોઈને તમારી આંખો પહોળી રહી જાય છે. આ સમગ્ર અકસ્માતની ઘટના રાજસ્થાનની છે. રાજસ્થાનના જાલોર માં ટ્રેક્ટર અને કાર વચ્ચે થયું જોરદાર અકસ્માત.

આ સમગ્ર અકસ્માત દરમિયાન ટ્રેકટરનાં બે ટૂકડા થઇ ગયા હતા. મળતી માહિતી મુજબ આ અકસ્માત શુક્રવારે મોડી રાત્રે રાજસ્થાનના જારોલ જિલ્લાના તખતગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યું હતું.

મળતી માહિતી મુજબ ટ્રેક્ટર અને કાર સામસામે ટકરાઇ હતી અને આ સમગ્ર અકસ્માત દરમિયાન ટ્રેક્ટર ના બે ટુકડા થઈ ગયા હતા.આ અકસ્માત દરમિયાન કાર પણ ભાંગીને ભુક્કો થઈ ગઈ હતી.

મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં ત્રણ લોકોને ઇજા પહોંચી હતી. સારી વાત એ છે કે આ અકસ્માતમાં કોઇ પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી આ એક ભગવાનનો ચમત્કાર જ છે.

મળતી માહિતી મુજબ ટ્રેક્ટર સાથે પકડાયેલી સ્વીફ્ટ કારમાં ત્રણ લોકો મુસાફરી કરી રહ્યા હતા અને ત્રણેય લોકોને અકસ્માતમાં ઈજા પહોંચી હતી. તે માટે તેઓને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતમાં ઇજા પહોંચેલા 3 વ્યક્તિઓ માટે ફક્ત એક વૃદ્ધની સ્થિતિ જ ખૂબ જ નાજુક છે. ટ્રેક્ટર અને કારના આકસ્માત માં તમે કાર અને ટેકટર ની હાલત જોઈને વિચારી શકો છો કે અકસ્માત કેવું હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!