નાનાભાઈ અને મોટાભાઈ વચ્ચે થઈ માથાકૂટ, થયું એવું કે મોટા ભાઈ નું મૃત્યુ…

Published on: 11:13 am, Mon, 16 August 21

હાલમાં અવારનવાર બનાવ બની રહ્યા છે ભાઈઓ ભાઈઓ વચ્ચે માથાકૂટ થઇ રહી છે ત્યારે તેવી ઘટના સામે આવી છે આ સમગ્ર ઘટના અમદાવાદના મણિનગર વિસ્તારની છે. મણિનગર વિસ્તારમાં આવેલી દક્ષિણી સોસાયટી પાસે ગણપત ગલીમાં નાનાભાઈ અને મોટાભાઈ ની માથાકુટ ની એક ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ આ ઘટનામાં બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી થઇ હતી અને ત્યારે નાનાભાઈ ગેસનો બાટલો ઉચકીને મોટાભાઈ ને માથે ઝીંકી દીધો હતો.

આ ઉપરાંત છાતી પર પણ બાટલો ઝીંકીયો હતો આ સમગ્ર ઘટનામાં નાના ભાઇનું મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

અને સમગ્ર ઘટનાની તપાસ કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ સુભાષ મધુકર તેની ઉંમર 36 વર્ષની છે.

તે રવિવારના રોજ બપોરે ઘરે આવીને તેના નાના ભાઈ નીલેશ મધુકર સાથે માથાકૂટ કરી હતી. આ સમગ્ર ઘટનામાં માથાકૂટ કંઈક અલગ લેવલે પહોંચી હતી.

તેવામાં મોટા ભાઇનું મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે નાના ભાઈની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!