રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખે પડી શકે છે ધોધમાર વરસાદ…

Published on: 10:19 am, Mon, 16 August 21

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ પાછો ખેંચાયો છે ત્યારે હવે ફરી એક વખત વરસાદને લઈને અંબાલાલ પટેલ ની આગાહી કરી છે. હવામાન વિશેના સમાચાર પટેલની આગાહી મુજબ રાજ્યમાં 17 ઓગસ્ટ બાદ ચોમાસું ફરી એક વખત સક્રીય થશે.

આ ઉપરાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત રાજ્યમાં 19 ઓગસ્ટ થી 21 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની શક્યતાઓ છે.

હવામાન અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં ઓગસ્ટ મહિનાના અંતમાં વરસાદ સારો થશે. આ ઉપરાંત આજની વાત કરીએ તો આજે વહેલી સવારે અને એક રાજ્યમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે.

આ ઉપરાંત અમદાવાદમાં પણ વહેલી સવારે વાતાવરણમાં પરિવર્તન થયું છે અને વાતાવરણમાં એકદમ ઠંડક ફેલાઈ ગઈ છે. સવારમાં કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડયો છે.

હવામાન નિશાન અંબાલાલ પટેલ ની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના કેટલાક પંથકોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. જુલાઈ મહિનામાં વરસાદ એ લાંબો વિરામ લીધો હતો જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.

પરંતુ હવે ઓગસ્ટ મહિનાના બીજા અઠવાડિયામાં સારા વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત ઓગસ્ટ મહિનાના અંતમાં હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ખેડૂતો માટે સારો એવો વરસાદ પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખે પડી શકે છે ધોધમાર વરસાદ…"

Leave a comment

Your email address will not be published.


*