અભણ હોવા છતાં પણ કર્યું એવું કામ કે દેશ કરે છે તેને સલામ,પદ્મશ્રીથી કરાયા સન્માનિત

Published on: 7:20 am, Tue, 9 November 21

કર્ણાટકમાં સંતરા વેચીને છોકરાઓ માટે સ્કુલ બનાવનાર હરેકલાનું કેન્દ્ર સરકારે મોટું સન્માન કર્યું છે. પોતે અભણ હોવા છતાં પણ છોકરાઓના ભણતર અર્થે ભણેલા પણ ન કરી શકે તેવું કામ કરીને એમને દેશનું નામ રોશન કર્યું છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત સમારોહમાં તેમને પદ્મશ્રી પુરસ્કાર થી સલમાને ફર્યા હતા અને આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમીત શાહ પણ હાજર રહ્યા હતા.

તેમને બાળકો માટે એક શાળા બનાવી અને તે બેંગ્લોર શહેરથી લગભગ 35 કિલોમીટર દૂર હરેલા ના ન્યુ પડ્રપુ માં તેમના ગામમાં સંતરા વેચવાના વ્યવસાય માં પૈસા ઉમેરીને બાળકોને શિક્ષણ સાથે જોડાવા માં સફળ

રહ્યા હતા. પોતાના ગામમાં સ્કુલ ન હોવાથી તે પોતે અભ્યાસ કરી શક્યા નથી અને તેમને તેને પડકાર તરીકે લીધો અને તેમને 1995 મા શાળા શરૂ કરી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!