લગ્નના દિવસે જ લગ્ન મંડપમાં દુલ્હનની સામે વરરાજાનું કરુણ મોત… અચાનક જ વરરાજા સાથે કંઈક એવું બન્યું કે… સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે….

Published on: 10:51 am, Sat, 6 May 23

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. આ ઘટનામાં લગ્નના થોડાક કલાકમાં જ કંઈક એવી ઘટના બની કે લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે લગ્નના દિવસે જ અચાનક જ વરરાજાને એકાએક હાર્ટ એટેક આવ્યો હતો. આ ઘટના બનતા જ ચારેય બાજુમાં તમે છવાઈ ગયો હતો.

પતિના મૃત્યુના સમાચાર મળતા જ દુલ્હન બેભાન થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર વરાજાએ દુલ્હનની માંગ ભરી હતી અને ત્યાર પછી તેનું મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટના બિહારના ભાગલપુર જિલ્લામાંથી સામે આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બે મેના રોજ વરરાજાને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો ઝારખંડના પશ્ચિમી સિંહભૂમિમાં રહેનાર વિનીતના લગ્ન ભાગલપુરમાં રહેનારી આયુષી નામની યુવતી સાથે નક્કી થયા હતા. 3 મે 2023 ની તારીખ લગ્ન માટે નક્કી કરવામાં આવી હતી. વિનીત દિલ્હીમાં એક પ્રાઇવેટ કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો.

જ્યારે આયુષી પણ મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરે છે. બુધવારના રોજ વિનીત જાનૈયાઓ સાથે લગ્ન મંડપ એ પહોંચ્યો હતો. ગુરૂવારના રોજ એટલે કે ચાર મહિના રોજ લગ્ન અને સિંદૂર લગાડવાની વિધિ કરવામાં આવી હતી. ત્યાર પછી વિનીત બાથરૂમમાં ગયો હોત.

બાથરૂમમાંથી આવ્યા બાદ વિનીત ને અચાનક જ છાતીમાં દુખાવો શરૂ થઈ ગયું હતું અને તે બેભાન થઈને જમીન પર પડી ગયો હતો. ત્યારબાદ ત્યાં હાજર લોકોએ વિનીતને જગાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેને પોતાની આંખો ખોલી નહીં. પછી પરિવારના સભ્યો વિનીત ને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે વિનીતને મૃત જાહેર કર્યો હતો.

પરિવારના કહેવા અનુસાર વિનીતનું હાર્ટ એટેક આવવાના કારણે મૃત્યુ થયું છે. આ ઘટના બનતા જ પરિવારમાં દુઃખનું વાતાવરણ છવાઈ ગયું હતું. લગ્નના દિવસે જ વરરાજાનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો અને વરરાજા ના મૃત્યુના સમાચાર મળતા જ દુલ્હન બેભાન થઈ ગઈ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો