તાલિબાનીઓએ ભારે કરી, પોતાની ભૂખ સંતોષવા આટલી હદ સુધી ગયા કે યુવકને ઘરે બોલાવી જે કર્યું એ જાણીને…

Published on: 11:15 am, Sun, 5 September 21

અત્યારે અફઘાનિસ્તાન તાલિબાનના કબજામાં છે.જ્યારથી આ સંગઠને અફઘાનિસ્તાનની સત્તા કબજે કરી છે,ત્યારથી અહીંથી આંખમાંથી આસું આવી જાય તેવી તસવીરો સામે આવી રહી છે.તાલિબાનના આગમનથી કોઈ પણ અફઘાન નાગરિક ખુશ નથી.

તેના બદલે,તેઓ દેશ છોડીને ભાગી જવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે.જો કે,તાલિબાન તે લોકોને દેશ છોડીને ભાગવા નથી દેતું.જે કોઈ અફઘાન નાગરિકો ઘરમાં છુપાયેલા છે તેઓ પણ ભયના છાયા હેઠળ જીવી રહ્યા છે.તાલિબાન શાસન હેઠળ,અફઘાન મહિલાઓનું જીવન નરક કરતાં પણ ખરાબ હાલમાં બની ગયું છે.

સમલૈંગિક પુરુષના પિતાનો નંબર લીધો અને તેમને કહ્યું કે તમારો દીકરો સમલૈંગિક છે.ચાલો આ સમગ્ર બાબતને થોડી વધુ વિગતવાર જણાવીએ.ખરેખર આ આશ્ચર્યજનક કિસ્સો અફઘાનિસ્તાનની રાજધાની કાબુલનો છે.અહીં તાલિબાન સમલૈંગિક લોકોના જીવનનો દુશ્મન રહે છે.

આવી સ્થિતિમાં અફઘાનિસ્તાનમાં સમલૈંગિક લોકોને પોતાની ઓળખ છુપાવવાની ફરજ પાડી રહા છે.પરંતુ આ હોવા છતાં,તાલિબાનીઓ તેમને શોધી રહ્યા છે અને તેમને સાથે ખોટું કરી રહા છે.તાલિબાન ના લોકો એક સમલૈંગિક પુરુષ સાથે મિત્રતાનું નાટક કર્યું હતું.

આ પછી તેમણે આ સમલૈંગિક માણસને મળવા બોલાવ્યો.અગાઉ આ સમલૈંગિક માણસ પોતાના ઘરમાં રહી પોતાની ઓળખ છુપાવી રહ્યો હતો.પરંતુ જ્યારે તેને ખાતરી થઈ કે તાલિબાન તેની તરફ મિત્રતાનો હાથ લંબાવે છે,ત્યારે તે તેમને મળવા ગયો હતો .

આ સમલૈંગિક માણસ આ તાલિબાનીઓને મળવા ગયો,તેઓએ તેની સાથે ખોટું કાર્ય કર્યું હતું.તેઓ અહીં અટક્યા નથી.તેમણે તે વ્યક્તિ પાસેથી તેના પિતાનો મોબાઈલ નંબર લઇ અને તેમને ફોન કરીને કહ્યું કે તમારો દીકરો સમલૈંગિક છે.અફઘાનિસ્તાનના અધિકાર કાર્યકર આર્ટેમિસ અકબરીએ આ બાબતનો ખુલાસો કર્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "તાલિબાનીઓએ ભારે કરી, પોતાની ભૂખ સંતોષવા આટલી હદ સુધી ગયા કે યુવકને ઘરે બોલાવી જે કર્યું એ જાણીને…"

Leave a comment

Your email address will not be published.


*