PM Cares Fund પર કરાયેલી અરજીનો સુપ્રીમ કોટે આપો મોટો ફટકો, હવે ખાતામાં ટ્રાન્સફર નહીં થાય આ પૈસા

PM Cares Fund માં જમા થયેલ પૈસાને રાષ્ટ્રીય આપત્તિ રાહત નિધિ માં ટ્રાન્સફર કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે આ સંબંધમાં દાખલ યાચિકા ને ખારીજ કરી દીધી છે. કોરોના મહામારી થી લડવા માટે કેન્દ્ર સરકારની અને PM Cares Fund ટ્રસ્ટનું ગઠણ કરાવવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, NDRF મા યોગદાન કરવા માટે કોઈપણ વ્યક્તિ અને કોર્પોરેટ્સ માટે કોઈ કાનૂની પ્રતિબંધ નથી. એ સિવાય કોર્ટે તે પણ કહ્યું છે કે, સરકાર pm cares fund ની રાશિને સાચી જગ્યાએ ટ્રાન્સફર કરવા માટે સ્વતંત્ર છે કારણ કે, આ બંને ફંડ અલગ છે.

સેન્ટર ફોર પબ્લિક ઈન્ટરેસ્ટ લિતિગેશન તરફથી દાખલ કરેલી જનહિત અરજી પર સુપ્રીમ કોર્ટે ૧૭ જુનના રોજ સુનાવણી પૂર્ણ કરી હતી અને તે નિર્ણયને સુરક્ષિત રાખી લીધો છે. આ અરજીમાં PM Cares Fund માં જમા થયેલ પૈસાને રાષ્ટ્રીય આપત્તિ રાહત નિધિ NDRF ફંડ મા ટ્રાન્સફર કરવાની માંગ કરી છે. આપેલા મામલાની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી સોલીસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, NDRF ફંડ પણ CSR લાભ માટે પાત્ર છે. તો કપિલે તર્ક આપ્યું હતું કે, NDRF નું યોગદાન સીએસઆર ના માધ્યમથી થઈ શકે નહીં અને તેમને કોઈ લાભ મળશે નહીં.

સિનિયર વકીલ દવે કહ્યું છે કે, આપત્તિની રાહત માટે યોગદાન આપનાર દરેક ફંડ ને NDRF ના કરવું જોઈએ. PM Cares Fund ખાનગી છે જ્યારે તેના ટ્રસ્ટી મંત્રી છે અને કેમ PM Cares Fund ને સીએસઆર નો ફાયદો આપવામાં આવી રહ્યો છે?

સુપ્રીમ કોર્ટમાં થયેલી છેલ્લી સુનાવણીમાં કેન્દ્ર સરકારે આ ફંડ બનાવ્યો હોવાનો બચાવ કર્યો હતો. સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, pm cares fund બનાવવા પર કોઈ પ્રતિબંધ નથી. રાષ્ટ્રીય અથવા રાજ્ય અપદાના આ સમયે પીએમ કેર ફંડ પર કોઈ રોક લગાવવામાં આવતો નથી. લોકો આ ફંડમાં સ્વેચ્છાથી દાન આપી શકે છે.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*