જમીન માટે દીકરાએ પોતાના મિત્રો સાથે મળીને પિતાનો જીવ લઈ લીધો, ત્યારબાદ દીકરો પોલીસ સ્ટેશન ગયો અને ત્યાં જઈને કહ્યું કે…

Published on: 10:45 am, Sat, 4 June 22

હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં એક દીકરાએ પોતાના પિતાનો જીવ લઈ લીધો છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર દીકરાને પિતાનો જીવ લેવામાં તેના મિત્રએ સાથ આપ્યો હતો.

મળતી માહિતી અનુસાર આ ચોંકાવનારી ઘટના આ ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર પિતાનો જીવ લીધા બાદ દીકરો પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો અને પિતાનો જીવ લેવામાં આવ્યો છે તેવો ખોટો રિપોર્ટ લખાવ્યો હતો. દીકરાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, બકરી ચોરવા આવેલા અજાણ્યા યુવકે પિતાનો જીવ લીધો છે.

મળતી માહિતી અનુસાર આ ઘટના 23 મેના રોજ રાજગઢના છતરપુર ગામમાં બની હતી. આ દિવસે 65 વર્ષીય ધુલસિંહ માલવિયા જંગલમાં બકરીઓ ચલાવવા માટે ગયા હતા. જ્યારે તેમનો દીકરો દેવસિંહ અને દીકરાનો મિત્ર બાપુસિંહ ધુલસિંહની પાછળ આવ્યા હતા.

ત્યારબાદ બંને મળીને ધુલસિંહના માથાના ભાગે પ્રહાર કર્યો હતો. આ કારણોસર ધુલસિંહ બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ દીકરા દેવસિંહે ધારદાર વસ્તુ વડે પિતાનો જીવ લઇ લીધો હતો. ત્યારબાદ રાત્રે જ્યારે આરોપી દીકરો ઘરે પરત ફર્યો ત્યારે માતાએ કહ્યું કે, તારા પિતા બકરી ચરાવવા ગયા છે પરંતુ હજુ પરત ફર્યા નથી.

ત્યારબાદ ધુલસિંહએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે બકરી ચોરવાના કોઈકે પિતાનો જીવ લઈ લીધો છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર દસ દિવસની તપાસ બાદ પોલીસે આરોપી દીકરા અને તેના મિત્રની ધરપકડ કરી હતી.

મળતી માહિતી અનુસાર આરોપી દીકરાને એવું લાગતું હતું કે, તેના પિતા જમીન તેને નહીં આપે અને બીજાના નામે કરી દેશે. આનાથી ગુસ્સે ભરાયેલા દીકરાએ પિતાનો જીવ લેવાનો પ્લાન બનાવ્યો હતો. મળતી માહિતી અનુસાર જમીન માટે દીકરાએ પિતાનો જીવ લઇ લીધો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!