સુરતના ડાયમંડ કિંગ ગણાતા સવજીભાઈ ધોળકિયાનો દીકરો, મોટા-મોટા બોલીવુડના હીરો કરતા પણ જીવે છે વૈભવશાળી અને આલીશાન જીવન…

Published on: 4:39 pm, Thu, 21 December 23

મિત્રો આપણે સૌ કોઈ લોકો સુરતના ડાયમંડ કિંગ ગણાતા એવા સવજીભાઈ ધોળકિયાને તો જરૂર ઓળખતા હશે. સવજીભાઈ ધોળકિયા હંમેશા પોતાના સેવાકીય કામના કારણે ચર્ચામાં રહે છે. ઉપરાંત સવજીભાઈ ધોળકિયા દિવાળીનો સમય હોય ત્યારે પોતાની કંપનીના કર્મચારીઓને સારું એવું દિવાળી બોનસ પણ આપે છે.

 

View this post on Instagram

 

A post shared by Dravya Dholakia (@dravyadholakia)

મિત્રો સવજીભાઈ ધોળકિયાએ પોતાના કર્મચારીઓને દિવાળી બોનસમાં મોંઘા મોંઘા ફ્લેટ અને મોંઘી મોંઘી ગાડીઓ પણ આપી છે. તમે સવજીભાઈ ધોળકિયા વિશે ઘણી વાતો સાંભળીએ છીએ. ત્યારે આજે આપણે સવજીભાઈ ધોળકિયાના દીકરાની કેટલીક વાતો કરવાના છીએ.

 

View this post on Instagram

 

A post shared by Dravya Dholakia (@dravyadholakia)

સવજીભાઈ ધોળકિયાના દીકરાનું નામ જ દ્રવ્ય ધોળકિયા છે અને આજે આપણે તેની લાઈફ સ્ટાઈલ વિશે વાત કરવાના છીએ. દ્રવ્ય ધોળકિયાએ ન્યુયોર્કની યુનિવર્સિટી માંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. ઉપરાંત તેને પોતાનો મોટેભાગનો અભ્યાસ વિદેશમાં કર્યો છે.

દ્રવ્ય ધોળકિયા ખૂબ જ વૈભવી સુખ ધરાવે છે અને તે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઘણી વખત પોતાની લાઈફ સ્ટાઈલના ફોટા ફોટા પણ શેર કરે છે. એવું કહેવાય છે કે સવજીભાઈ ધોળકિયા એક દિવસ ન્યુયોર્ક ગયા ત્યારે તેઓ પોતાના દીકરાને મળવા માટે ગયા હતા. આ દરમિયાન તેઓ એક હોટલમાં જમવા ગયા ત્યારે સવજીભાઈ દ્રવ્ય અને હોટલમાં ઓર્ડર આપવાનું કહ્યું હતું.

આ દરમિયાન સવજીભાઈ ધોળકિયાને સમજાઈ ગયું કે દીકરાને પૈસાની કિંમત સમજાવી પડશે. જેના કારણે પોતાના દીકરાનો અભ્યાસ પૂર્ણ થયા બાદ દ્રવ્ય ધોળકિયાને ભારત બોલાવી લેવામાં આવ્યો અને અહીં સવજીભાઈ તેણે કહ્યું કે તારે મારી ઓળખાણ વગર નોકરી કરવી પડશે.

 

View this post on Instagram

 

A post shared by Dravya Dholakia (@dravyadholakia)

જેથી તું દુનિયાદારી વિશે સમજી શકીશ અને પોતાના ધંધામાં આગળ પ્રગતિ મેળવી શકીશ. આ ઉપરાંત દ્રવ્ય ધોળકિયાના લાઈફ સ્ટાઈલ વિશે વાત કરીએ તો તે ખૂબ જ સારું એવું જીવન જીવે છે અને મોંઘી મોંઘી ગાડીઓમાં ફરે છે. આવી ગાડીઓ તો મોટા મોટા બોલીવુડ હીરો હિરોઈન પાસે પણ નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "સુરતના ડાયમંડ કિંગ ગણાતા સવજીભાઈ ધોળકિયાનો દીકરો, મોટા-મોટા બોલીવુડના હીરો કરતા પણ જીવે છે વૈભવશાળી અને આલીશાન જીવન…"

Leave a comment

Your email address will not be published.


*