આ સાધુ છેલ્લા 50 વર્ષથી પોતાનો એક હાથ ઉપર રાખીને કરે છે કઠીન તપસ્યા… જુઓ તેમની કેટલીક તસવીરો…

Published on: 1:15 pm, Thu, 21 December 23

આપણા દેશમાં ઘણા એવા લોકો છે. જેઓએ પોતાનું જીવન ભગવાનને સમર્પિત કરી દીધું છે. ઘણા લોકો ઘણી કઠિન તપસ્યાઓ પણ કરતા હોય છે. ત્યારે આજે અમે તમને એક એવા યોગી વિશે વાત કરવાના છીએ. જેઓ છેલ્લા ઘણા વર્ષોથી પોતાનો એક હાથ ઊંચો રાખી રહ્યા છે.

Sadhu Amar Bharati hasnt put his arm down in almost 50 years. :  r/MorbidReality

કહેવાય છે કે આ સાધુએ છેલ્લા 50 વર્ષથી પોતાનો એક હાથ ઊંચો રાખ્યો છે. મિત્રો આ સાધુના ઘણા બધા ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે અને લોકો તેમની આ તપસ્યા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. મિત્રો તેમનો હાથ સુકાઈને સાવ લાકડી જેવો થઈ ગયો છે અને તે હાથમાં તો લોહી વહેતું પણ બંધ થઈ ગયું છે.

The True Reason Why an Indian Man Has Been Holding His Arm Up Since 1973 /  Bright Side

કહેવાય છે કે આ સાધુએ પોતાનો હાથ તેમના પૂજનીય દેવ ભગવાન શિવને સમર્પિત કર્યો છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ સાધુ પરણિત હતા અને લગ્નથી તેમને ત્રણ બાળકો પણ છે. 1970 માં તેમને પોતાનું જીવન બદલી નાખવાનું નક્કી કર્યું હતું અને પોતે જે નોકરી કરતા હતા તેમાંથી રાજીનામું આપી દીધું હતું.

Image: 'Hands up' sadhu does it for world peace - Rediff.com

ત્યારબાદ તેઓ પોતાના બાળકો અને પરિવારથી અલગ થઈ ગયા હતા. પછી તેમને બાકીનું જીવન ભગવાન શિવને સમર્પિત કરવાનું વિચાર્યું હતું. ત્યાર પછી તેમને પોતાની કઠિન તપસ્યા શરૂ કરી દીધી હતી.

अद्भुत! साधु ने पिछले 48 सालों से हवा में उठाया है अपना एक हाथ, बेहद  चौंकाने वाली है वजह - sadhu amar bharati story who kept hand raised for  past 48 years

સોશિયલ મીડિયા પર આ સાધુની તસવીરો જોઈને લોકો અલગ અલગ પ્રકારની વાતો કરે છે. ઘણા લોકો કહે છે કે કોઈ એક હાથ ઊંચો કરીને એટલા વર્ષો સુધી કેવી રીતે જીવી શકે. પરંતુ જો હવે આ સાધુ ઈચ્છે તો પણ પોતાનો હાથ નીચે ન કરી શકે તેમનું કહેવું છે કે જો તેઓ આવું કરે તો તેમને ઘણું બધું દુઃખ થાય.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "આ સાધુ છેલ્લા 50 વર્ષથી પોતાનો એક હાથ ઉપર રાખીને કરે છે કઠીન તપસ્યા… જુઓ તેમની કેટલીક તસવીરો…"

Leave a comment

Your email address will not be published.


*