ઉતાવળ પડી ગઈ ભારે..! ચાલતી ટ્રેનમાંથી ઉત્તરથી વખતે યુવક સાથે કંઈક એવું બન્યું કે…વીડિયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે…

Published on: 3:04 pm, Fri, 18 November 22

મિત્રો આપણે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હોઈએ છીએ. અમુક વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો અમુક વીડિયો જોઈને આપણો શ્વાસ અધ્ધર થઈ જતો હોય છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળીએ છીએ જેમાં ચાલતી ટ્રેનમાં ચડતી કે ઉતરતી વખતે ઘણા લોકો અકસ્માતનો શિકાર બનતા હોય છે.

ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં પોતાનો જીવ જોખમમાં મૂકીને એક યુવક ચાલતી ટ્રેનમાંથી નીચે ઉતરે છે અને તેની સાથે કંઈક એવું થાય છે કે ત્યાં હાજર તમામ લોકો હચમચી ગયા હતા.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વખત ચાલતી ટ્રેનમાંથી નીચે ઉતારવાનો પ્રયાસ કરે છે. નીચે ઉતરતી વખતે તેનું બેલેન્સ બગડે છે અને તે ટ્રેનની અડફેટેમાં આવી જાય છે. વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે આ ઘટનામાં યુવકને શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચી રહે છે.

હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ચાલતી ટ્રેનમાંથી નીચે ઉતરતો યુવક એક પગ જ્યારે જમીન પર મૂકે છે. ત્યારે તેનું બેલેન્સ બગડી જાય છે અને તે ઊંધા માથે ટ્રેનમાંથી નીચે પડે છે. નીચે પડતા જ તે ટ્રેનની નીચે ચાલ્યો જાય છે.

પરંતુ સદનસીબે આ ઘટનામાં યુવકને કાંઈ થયું નહીં થોડીક વાર બાદ યુવક ટ્રેનની નીચેથી બહાર આવી જાય છે અને તેનો જીવ બચી જાય છે. આ દ્રશ્યો જોઈને ટ્રેનમાં હાજર તમામ લોકો હચમચી ગયા હતા. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર royal_sb_gurjar નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. મિત્રો તમને એક સૂચના આપીએ છીએ કે ચાલતી ટ્રેનમાંથી કોઈ પણ દિવસ ઉતાવળમાં ઉતરવું કે ચડવું ન જોઈએ કારણકે આપણી એક નાની એવી ઉતાવળ આપણો જીવ જોખમમાં મૂકી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઉતાવળ પડી ગઈ ભારે..! ચાલતી ટ્રેનમાંથી ઉત્તરથી વખતે યુવક સાથે કંઈક એવું બન્યું કે…વીડિયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*