સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.
તમે સોશિયલ મીડિયામાં ઘણી વખત બાળકોના ઘણા અવારનવાર વિડીયો જોયા હશે. બાળકોના અમુક વિડીયો જોઈને તમારા રૂંવાટા ઉભા થઇ જતા હશે. ત્યારે હાલમાં એક નાનકડી બાળકીનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો જોઈને તમારી આંખો પણ પહોળી પહોળી જ રહી જશે.
વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક નાનકડી બાળકી ખતરનાક સાપ સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. બાળકીને આ સાપ જોઈને કોઈપણ પ્રકારનો ડર લાગતો નથી. પરંતુ બાળકી પોતાના અલગ સ્વેગમાં આ સાપ સાથે રમત રમી રહી છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાળકી પોતાના ગળા પર સાપ લપેટી લે છે. બાળકીને આ ખતરનાક સાપથી કોઈપણ પ્રકારનો ડર લાગતો નથી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાળકીએ સાપની પૂંછડી પોતાના ગળામાં લપેટી લીધી છે. ત્યારબાદ બાળકી સાપની પૂંછડી પકડીને અલગ-અલગ પોઝ આપી રહી છે.
બાળકીનો આ સ્વેગ જોઈને ભલભલા લોકોના રૂવાટા ઉભા થઇ ગયા છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. ઘણા લોકો વિડીયો જોઈને બાળકીને આવું ન કરવાની સલાહ આપી રહ્યા છે. આ ઉપરાંત આ વીડિયો જોઈને ઘણા લોકોના તો પરસેવા છૂટી ગયા છે.
View this post on Instagram
આ વિડીયો ઈન્સ્ટાગ્રામ @sankemasterexotics નામના એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો છે. પર કેટલાક લોકો આ બાળકીની હિંમત જોઈને બાળકીના વખાણ કરતાં થાકતા નથી. જ્યારે કેટલાક લોકો આ વીડિયો જોઈને ખૂબ જ ડરી ગયા છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!