રાજ્યની આ માર્કેટયાર્ડમાં મગફળી નો ભાવ પહોંચ્યા આ મહત્તમ સપાટીએ, જાણો જુદા જુદા પાક નો ભાવ.

Published on: 4:45 pm, Thu, 8 July 21

અમરેલીમાં APMC માં મગફળી નો ભાવ પહોંચ્યો મહત્તમ સપાટી ગઈકાલે મગફળીનો મહત્તમ ભાવ ૬૨૩૦ રૂપિયા અને સરેરાશ ભાવ ૫૪૦૫ રૂપિયા નોંધાયો હતો. દાહોદમાં મગફળીનો મહત્તમ ભાવ ૬૦૦૦ રૂપિયા અને સરેરાશ ભાવ ૫૮૦૦ રૂપિયા નોંધાયો હતો.

મોરબીમાં મગફળીનો મહત્તમ ભાવ ૬૦૦૦ રૂપિયા અને સરેરાશ ભાવ ૫૧૭૫ રૂપિયા નોંધાયો હતો. રાજકોટમાં મગફળીનો મહત્તમ ભાવ ૫૮૦૦ રૂપિયા અને સરેરાશ ભાવ ૫૩૭૫ રૂપિયા નોંધાયો હતો.

અમરેલીમાં કપાસનો મહત્તમ ભાવ ૮૦૦૦ રૂપિયા અને સરેરાશ ભાવ ૭૨૧૫ રૂપિયા નોંધાયો હતો. રાજકોટમાં કપાસનો મહત્તમ ભાવ ૮૧૦૦ રૂપિયા અને સરેરાશ ભાવ ૭૪૦૫ રૂપિયા નોંધાયો હતો. જસદણમાં કપાસનો મહત્તમ ભાવ ૭૬૦૦ રૂપિયા અને સરેરાશ ભાવ ૭૦૦૦ રૂપિયા નોંધાયો હતો.

દાહોદમાં ઘઉં નો મહત્તમ ભાવ ૧૯૫૦ રૂપિયા અને સરેરાશ ભાવ ૧૯૦૦ રૂપિયા નોંધાયો હતો. અમરેલીમાં ઘઉં નો મહત્તમ ભાવ ૧૮૨૫ રૂપિયા અને સરેરાશ ભાવ ૧૭૬૫ રૂપિયા નોંધાયો હતો.

બગસરામાં ઘઉં નો મહત્તમ ભાવ ૪૨૫૦ રૂપિયા અને સરેરાશ ભાવ ૩૫૭૫ રૂપિયા નોંધાયો હતો. અમરેલીમાં બાજરાનો મહત્તમ ભાવ ૧૨૯૦ રૂપિયા અને સરેરાશ ભાવ ૧૨૧૫ રૂપિયા નોંધાયો હતો.

ખેડામાં બાજરાનો મહત્તમ ભાવ ૧૨૫૦ રૂપિયા અને સરેરાશ ભાવ ૧૨૨૫ રૂપિયા નોંધાયો હતો. રાજકોટમાં બાજરાનો મહત્તમ ભાવ ૧૫૨૫ રૂપિયા અને સરેરાશ ભાવ ૧૩૫૦ રૂપિયા નોંધાયો હતો.

અમરેલીમાં જુવાર મહત્તમ ભાવ ૨૭૦૦ રૂપિયા અને સરેરાશ ભાવ ૨૧૦૦ રૂપિયા નોંધાયો હતો. રાજકોટમાં જુવાર નો મહત્તમ ભાવ ૩૧૦૫ રૂપિયા અને ૨૯૫૬ રૂપિયા નોંધાયો હતો. પાટણમાં જુવાર નો મહત્તમ ભાવ ૪૩૦૦ રૂપિયા અને સરેરાશ ભાવ ૨૮૦૦ રૂપિયા નોંધાયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "રાજ્યની આ માર્કેટયાર્ડમાં મગફળી નો ભાવ પહોંચ્યા આ મહત્તમ સપાટીએ, જાણો જુદા જુદા પાક નો ભાવ."

Leave a comment

Your email address will not be published.


*