રાજ્યની આ AMPC માર્કેટયાર્ડમાં મગફળી નો ભાવ પહોંચ્યા આ મહત્તમ સપાટીએ, જાણો જુદા જુદા પાક નો ભાવ.

Published on: 11:18 am, Sun, 11 July 21

જામનગરની ધોલ APMC માં મગફળી નો ભાવ પહોંચ્યો મહત્તમ સપાટી ગઈકાલે મગફળીનો મહત્તમ ભાવ 5850 રૂપિયા અને સરેરાશ ભાવ 5310 રૂપિયા નોંધાયો હતો. રાજકોટ મગફળીનો મહત્તમ ભાવ 5750 રૂપિયા અને સરેરાશ ભાવ 5500 રૂપિયા નોંધાયો હતો.

અમરેલીમાં મગફળીનો મહત્તમ ભાવ 5690 રૂપિયા અને સરેરાશ ભાવ 5495 રૂપિયા નોંધાયો હતો. વડોદરામાં મગફળીનો મહત્તમ ભાવ 5000 રૂપિયા અને સરેરાશ ભાવ 4500 રૂપિયા નોંધાયો હતો.

રાજકોટમાં કપાસનો મહત્તમ ભાવ 8170 રૂપિયા અને સરેરાશ ભાવ 7625 રૂપિયા નોંધાયો હતો. અમરેલીમાં કપાસનો મહત્તમ ભાવ 8200 રૂપિયા અને સરેરાશ ભાવ 7570 રૂપિયા નોંધાયો હતો. સાવરકુંડલામાં કપાસનો મહત્તમ ભાવ 7350 રૂપિયા અને સરેરાશ ભાવ 6158 રૂપિયા નોંધાયો હતો.

અમરેલીમાં ઘઉં નો મહત્તમ ભાવ 1835 રૂપિયા અને સરેરાશ ભાવ 1800 રૂપિયા નોંધાયો હતો. રાજકોટમાં ઘઉં નો મહત્તમ ભાવ 1860 રૂપિયા અને સરેરાશ ભાવ 1725 રૂપિયા નોંધાયો હતો.

પાટણમાં ઘઉં નો મહત્તમ ભાવ 1805 રૂપિયા અને સરેરાશ ભાવ 1727 રૂપિયા નોંધાયો હતો. પાટણમાં બાજરાનો મહત્તમ ભાવ 1525 રૂપિયા અને સરેરાશ ભાવ 1387 રૂપિયા નોંધાયો હતો.

દહેગામમાં બાજરાનો મહત્તમ ભાવ 1435 રૂપિયા અને સરેરાશ ભાવ 1382 રૂપિયા નોંધાયો હતો. રાજકોટમાં બાજરાનો મહત્તમ ભાવ 1575 રૂપિયા અને સરેરાશ ભાવ 1340 રૂપિયા નોંધાયો હતો.

અમરેલીમાં જુવાર મહત્તમ ભાવ 2250 રૂપિયા અને સરેરાશ ભાવ 2000 રૂપિયા નોંધાયો હતો. રાજકોટમાં જુવાર નો મહત્તમ ભાવ 3025 રૂપિયા અને 2750 રૂપિયા નોંધાયો હતો. પાટણમાં જુવાર નો મહત્તમ ભાવ 3230 રૂપિયા અને સરેરાશ ભાવ 2305 રૂપિયા નોંધાયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્યની આ AMPC માર્કેટયાર્ડમાં મગફળી નો ભાવ પહોંચ્યા આ મહત્તમ સપાટીએ, જાણો જુદા જુદા પાક નો ભાવ."

Leave a comment

Your email address will not be published.


*