બનાસકાંઠા આ માર્કેટયાર્ડમાં મગફળી ના ભાવ પહોંચ્યા આ મહત્તમ સપાટીએ, ખેડૂતોને મળી રહા છે દરેક પાકો ના આ ભાવ

243

બનાસકાંઠા ની ડીસા માર્કેટ યાર્ડ મગફળી ભાવ 5805 ની મહત્તમ સપાટીએ પહોંચ્યા હતા. ખેડૂત મોટા પ્રમાણમાં કપાસ,મગફળી ઉપરાંત અન્ય પાકો માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે વેચી રહ્યા છે ત્યારે ખેડૂતો માટે રાહતના સમાચાર ગણી શકાય તે સામે આવ્યા છે.આ પરિસ્થિતિ વચ્ચે સૌરાષ્ટ્ર ના બનાસકાંઠા ની ડીસા માર્કેટ યાર્ડ માં કપાસનો ભાવ સારો જોવા મળ્યો હતો.

બનાસકાંઠા ની ડીસા માર્કેટ યાર્ડના ઘઉં નો ભાવ 1450 થી 1805 રહા હતા અને આ ઉપરાંત ચોખા ના ભાવ બનાસકાંઠા ની ડીસા માર્કેટયાર્ડમાં 1125 થી 1750 રહ્યા હતા. મગફળી ના ભાવ ની વાત કરીએ તો બનાસકાંઠા ની ડીસા માર્કેટયાર્ડ માં 3750 થી 5805 રહા હતા.

બાજરાના ભાવ બનાસકાંઠા ની ડીસા 1200 થી 2080 રહા હતા.જુવાર ના ભાવ બનાસકાંઠા ની ડીસા માર્કેટયાર્ડમાં 1000 થી 2610 રહા હતા.

કપાસના મહત્તમ ભાવ બનાસકાંઠા ની ડીસા માર્કેટયાર્ડમાં 5775 જોવા મળ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!