ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આવ્યા મોટા સમાચાર,જાણો વિગતવાર

Published on: 5:06 pm, Wed, 9 December 20

ગુજરાત રાજ્યમાં કોરોના મહામારી દરમિયાન ફરી ચૂંટણીને લઇને રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી શકે છે.રાજ્યમાં ફરી ચૂંટણીના ભણકારા ને લઈને ભાજપ કોંગ્રેસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવશે.રાજકીય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે સોથી મોટા સમાચાર મળી રહ્યા છે.રાજ્યમાં આગામી ફેબ્રુઆરી 2021 માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવા માં આવશે.

રાજ્યમાં 3 મહિના વહીવટદાર ની નિમણુક કરવામાં આવશે.આ વહીવટદારો નીતિ વિષયક નિર્ણય નહિ કઈ શકે. મહાનગરપાલિકામાં કમિશનર વહીવટદાર રહેશે.નગરપાલિકામાં ચીફ ઓફિસર વહીવટદાર રહેશે.તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ડીડીઓ વહીવટદાર રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આવ્યા મોટા સમાચાર,જાણો વિગતવાર"

Leave a comment

Your email address will not be published.


*