ખેડૂતો સાથેની કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠક બાદ કેન્દ્ર સરકાર કર્યું આ કાર્ય,શું હવે ખેડૂતો માનશે?

Published on: 3:32 pm, Wed, 9 December 20

આજે દિલ્હીમાં કરી રહેલા ખેડૂતોને કેન્દ્ર સરકારે કેબિનેટ બેઠક બાદ લેખિતમાં પ્રસ્તાવ આપ્યો છે અને આંદોલન બાદ હવે સરકારે કાયદા માં સંશોધન પર પણ સંકેત આપ્યા છે ત્યારે હવે ખેડૂતો આ પ્રસ્તાવ પર ચર્ચા કરીને આગળની રણનીતિ બનાવશે.ઋષિ કાયદા પર થઇ રહેલા વિરોધ વચ્ચે સરકારની ચિંતામાં વધારો થયો છે અને ખેડૂતોને બનાવવા માટે સરકારે કાર્યવાહી શરૂ કરી દીધી છે.

સરકાર તરફથી લેખિત વસાવા આપી દેવામાં આવ્યો છે કે જેમાં કેટલાક સંશોધન કરવાની ભલામણ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે આ પ્રસ્તાવ માં APMC એકટ અને MSP પર લેખિત માં ભરોસો આપ્યો છે.ખેડૂત આંદોલન વચ્ચે વિપક્ષ પોતાની રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર શરદ પવાર અને અકાલીદળના સુખબીર બાદલ ની બેઠક બુધવારે દિલ્હીમાં ચાલી રહી છે. ખેડૂતોની વાત સરકાર નહીં માને.

તો તે મુજબની રનથી બનાવવામાં આવશે.એવું શરદ પવારે કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે આજે સાંજે વિપક્ષ આ મુદ્દે રાષ્ટ્રપતિને પણ મળવાના છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!