માતાએ દીકરી પરીક્ષામાં પાસ થઈ જાય તે માટે માં મોગલની માનતા રાખી, પછી થયો એવો ચમત્કાર કે પરિવારમાં ખુશીની લહેર છવાઈ ગઈ…

Published on: 8:18 pm, Tue, 6 September 22

માં મોગલ ના પરચા અપરંપાર છે. માં મોગલના દર્શન માત્રથી ભક્તો ધન્ય ધન્ય થઈ જાય છે. કહેવાય છે કે જે કોઈ ભક્ત માં મોગલના દરવાજે આવે છે એ ખાલી હાથે પાછું ગયો નથી. માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખવામાં આવે તો માં મોગલ બધા ભક્તોની બધી મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે. એટલું જ નહીં પરંતુ માં મોગલના પરચા તો છેક વિદેશો સુધી વખણાય છે.

કારણ કે માં મોગલ એ આજ દિલ સુધી લાખો લોકોના દુઃખ પણ દૂર કર્યા છે. કહેવાય છે કે આજ દિન સુધી માં મોગલ એ લાખોમાં એક ભક્તોને પરચા પણ બતાવ્યા છે, ત્યારે આજે આપણે એક એવા જ પ્રજા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેમાં એક મહિલાએ પોતાની દીકરીની પરીક્ષામાં પાસ થઈ જાય તે માટે માનતા માની હતી. તેથી તેની માનતા  પૂરી થતાની સાથે જ કચ્છમાં આવેલા કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે 11 હજાર રૂપિયાનો ચડાવો કરવા આવી પહોંચી છે.

આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે, ત્યારે એ મહિલા પોતાની માનતા પૂરી કરવા માટે અહીં આવી ત્યારે મણીધર બાપુના આશીર્વાદ લીધા. મણિધર બાપુએ આશીર્વાદ આપતા એ મહિલાને કહ્યું કે બેટા શેની માનતા હતી. મહિલાએ કહ્યું કે પોતાની દીકરી પરીક્ષામાં પાસ થઈ જાય તે માટે માનતા માની હતી.

તેથી જ્યારે રીઝલ્ટ આવ્યું તો આખો પરિવાર ચોકી ગયો અને દીકરી પરીક્ષામાં પાસ થઈ ગઈ હતી તેથી આ 11000 રૂપિયાનો ચડાવો કરવા અહીં આવી પહોંચીશું. મણીધર બાપુએ આશીર્વાદ આપ્યા અને સાથે કહ્યું કે આ કોઈ ચમત્કાર નથી પરંતુ તમે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તમને પડ્યો છે.

માં મોગલ પર શ્રદ્ધા રાખો તો માં મોગલ બધા ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. તેથી જ તમારી માનતા પૂર્ણ થઈ છે મહિલા પોતાની દીકરીને પોતાની માનતા પૂરી કરવા માટે અહીં લાવી હતી ત્યારે મણીધર બાપુએ કહ્યું કે માં મોગલ ને તારી માનતા સો ગણી સ્વીકારી છે અને આ પૈસા તો તારી દીકરીને આપજે માં મોગલ રાજી થશે. માં મોગલ ને તો કોઈ દાન પેટની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે.

માં મોગલ પર વિશ્વાસ રાખવાથી બધા જ કામ પાર પડે છે તેથી આ મહિલાની માનતા પૂરી થઈ કે તરત તેની માનતા પૂરી કરવા માટે કબરાઉ આવી પહોંચી હતી અને કહેવાય છે કે આજ સુધી કોઈ પણ ભક્ત માં મોગલના દરવાજેથી ખાલી હાથે પાછો ફર્યો નથી.તેવી જ રીતે આ મહિલા પણ તેનું કામ પાર પડતા માનતા પૂરી કરીને હસતા મોઢે ઘરે પરત ફરી. કહેવાય છે કે આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી જ માં મોગલ ની શરૂઆત થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માતાએ દીકરી પરીક્ષામાં પાસ થઈ જાય તે માટે માં મોગલની માનતા રાખી, પછી થયો એવો ચમત્કાર કે પરિવારમાં ખુશીની લહેર છવાઈ ગઈ…"

Leave a comment

Your email address will not be published.


*