વાંદરાઓએ ગરમીથી બચવા માટે કર્યું એવું કે, વિડીયો જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો…

Published on: 5:27 pm, Tue, 3 May 22

સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.

આપણે સોશિયલ મીડિયા ના માધ્યમ દ્વારા રમુજી વિડિયો પણ જોઈએ છીએ ત્યારે આપોઆપ મોઢા પર હાસ્ય આવી જાય છે. ત્યારે અવારનવાર એવા ફની વીડિયો સોશિયલ મીડિયા દ્વારા વાયરલ થતાં નજરે પડે છે. ત્યારે ઘણા લોકોને એવા વિડીયો જોઈને હસવું પણ આવી જતું હોય છે. એવું જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે કે જે વિડીયો વાંદરાની મજાક મસ્તી સાથે સંકળાયેલો છે.

હાલ તમે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોને જશો તો તમે પણ એક ફની વિડીયો જોઈને હસી પડશો આમ તો આપણે સૌ જાણીએ છીએ કે માણસ એક વાંદરા નું જ સ્વરૂપ માનવામાં આવે છે. ત્યારે કહેવાય છે કે આમાં કપિરાજ તોફાન પણ કરતા હોય છે એવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

જેમાં ત્રણ વાંદરા પાણીની ટાંકીમાં ડૂબકી લગાવીને મજા માણી રહ્યા છે જે ખૂબ જ ફની વિડીયો લાગી રહ્યો છે. વિડીયો જોતા લાગે છે કે આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં વાંદરા આવી રીતે ડૂબકી લગાવીને મજા માણી રહ્યા છે, ત્યારે આ વીડિયોમાં તમે જોઈ શકો છો.

તો અગાસી પર રાખેલી એક પાણીની ટાંકીનો ઢાંકણ ખોલીને ચારેક વાંદરાઓ એક પછી એક છલાંગ લગાવીને મજા લઇ રહ્યા છે. ગરમીથી છુટકારો મેળવવા માટે તેઓ વારંવાર એક પછી એક છલાંગ લગાવે છે જે અત્યંત હાસ્ય કર્યો વિડિયો લાગી રહ્યો છે. હાલ તો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by memes | comedy (@ghantaa)

ત્યારે અમે તમને જણાવી દઈએ કે આ વિડીયો instagram પર ghanta નામની એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધી લાખો લોકોએ લાઈક પણ આપી છે આ વીડિયોને જોઈને તો અલગ અલગ લોકો અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે, ત્યારે તમે પણ આ વિડીયો જોવાનું ચૂકશો નહીં અને કોમેન્ટ પણ જરૂર કરશો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વાંદરાઓએ ગરમીથી બચવા માટે કર્યું એવું કે, વિડીયો જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો…"

Leave a comment

Your email address will not be published.


*