પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા ને લઈને કેન્દ્રની મોદી સરકાર કરી રહી છે આ તૈયારી, શું સામાન્ય માણસને મળશે મોટી રાહત?

469

પેટ્રોલ ડિઝલની વધતી કિંમત હોય સામાન્ય માણસની કમર તોડી નાખી દીધી છે. કેન્દ્રની મોદી સરકાર જનતાના આ દર્દને સમજી રહી છે અને મોદી સરકાર પેટ્રોલિયમ પદાર્થો પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડવા પર વિચારણા કરી રહી છે.

જો આવું બન્યું તો આ મોંઘવારીથી અકળાયેલી જનતા માટે સૌથી મોટી રાહત હશે.પેટ્રોલ-ડીઝલની કિંમત તો આસમાન પર છે અને દિલ્હીમાં પેટ્રોલ 85 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 75 રૂપિયા લિટર ની પાર પહોંચી ગયું છે.

મુંબઈમાં તો પરિસ્થિતિ વધારે વિકટ છે ત્યાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટરે 92 રૂપિયા છે અને ડીઝલનો પણ ભાવ ખૂબ જ વધારે છે.કોરોના મહામારી જેવી વિકટ પરિસ્થિતિ વચ્ચે કેન્દ્રની મોદી સરકારે.

એકસાઇઝ ડયૂટી ઘટાડવાની વિચારણા કરી રહી છે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય એ વાતની ભલામણ કરી છે કે જલ્દી એક્સાઈઝ ડ્યૂટીમાં કપાત ની જાહેરાત કરી શકાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!