દેશમાં ૧૪ દિવસ માટે ફરી લાગુ થઈ શકે છે લોકડાઉન , મોદીના અંગત સલાહકાર એ આપી આ સલાહ

9346

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા આયોજીત અખિલ ભારતીય વિજ્ઞાન સંસ્થા ના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા  કહું કે દેશના પ્રમુખ શહેરોમાં કોરોનાવાયરસ ના વધતા જતા નવા કેસને લગતા આગામી કેટલાક અઠવાડિયામાં વધી કે ઘટી શકે છે. જ્યારે નવા કેસ માં ઘટાડો થવાને હજુ વધુ સમય લાગશે.

એમસ ના ડો. રણદીપ ગુલેરીયા નું આ નિવેદન આવા સમયે આવ્યું છે જ્યારે દેશમાં દરરોજ તે ૨૩ હજારથી વધુ કોરોના ના નવા કેસ સામે આવી રહ્યા છે. જોકે મુંબઇ જેવા મહાનગરો ની તુલના માં હવે નવા ઓછા કેસ આવી રહ્યા છે તેમ છતાં મહારાષ્ટ્ર કોરોના દર્દીઓ નામે દેશમાં ટોપ પર છે.

ડો. ગૂલેરિયા નું કેવું છે તે અનલૉક દરમિયાન લોકોએ સોશીયલ ડિસ્ટન્સ નું પાલન કરવાનું ઓછું કરી દીધું છે. સાથે જ પ્રશાસનને અને કલ્સ્તર વિસ્તારો પર સતત નજર રાખવી જોઈએ . લોકડાઉન કરવું જ હોય તો ૧૪ દિવસ માટે ફરીથી લોકડાઉન લાગુ કરો જેથી કોરોનાવાયરસ ના વધતા જતા કેસ પર લગામ લગાવી શકાય. કેન્દ્ર અને રાજ્ય સરકારોને તેમણે સલાહ આપી છે કે શહેરમાં લોકડાઉન લગાવવાના બદલે સરકાર ઘણા વિસ્તારોમાં લોકડાઉન લાગુ કરવું જોઈએ જ્યાં કોરોનાવાયરસ ના કેસ સતત વધી રહ્યા છે.