સમગ્ર દેશ માટે આવ્યા સારા સમાચાર, આ વાત સાંભળીને પ્રધાનમંત્રી મોદી પણ રાજીના રેડ થઈ ગયા

7777

સમગ્ર વિશ્વના કોરોના કેસમાં સતત ને સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો દ્વારા કોરોના વાઇરસની રસી અને દવા શોધવા માટે મહેનત થઈ રહી છે. ત્યારે જ સમગ્ર ભારત માટે કંઈક ખુશીના સમાચાર કહેવાય તેવા આપણી સામે આવી ચૂક્યા છે. નવી કોરોના ની દવા જાહેર થઈ , જે દર્દીના શરીરમાં કોરોનાવાયરસ ની સંખ્યા વધતી અટકાવશે . રશિયન ફાર્મા કંપની આર ફાર્મ એ કોરોનાવાયરસ ની સારવાર માટે નવી દયા તૈયાર કરી છે. આ નવી દવા એન્ટિવાયરસ છે, નામ કોરોના ક્લિનિકલ ટ્રાયલ પછી નો ઉપયોગ કોરોના દર્દીઓની સારવાર માટે કરવામાં આવે છે અને તેની ભારતમાં મંજૂરી પણ આપવામાં આવેલ છે.

કોરોના વીર નામની આ દવા વાઈરસને અટકાવે છે એટલે કે આ દવા વાયરસની સંખ્યામાં વધારો કરતાં અટકાવે છે. કોરોના વીર એ પહેલી એવી દવા છે જે covid 19 ના દર્દીઓની સારવાર માટે સંપૂર્ણપણે અસરકારક છે. કોરોના વીર લેતા અને અન્ય ઉપચાર અથવા દવા લેતા કોરોના દર્દી ની તુલના કરવામાં આવી આ સમયગાળા દરમિયાન તે બહાર આવ્યું હતું કોરોના ના દર્દી ને આ દવા લેતા ૫૫% જેટલો સુધારો થયો છે.