રિક્ષાવાળાના ખુલ્લી ગયા ભાગ્ય..! રિક્ષા ચાલકને લાગી આટલા કરોડ રૂપિયાની લોટરી…હવે આજીવન કમાવાની જરૂર નહીં પડે…

Published on: 4:02 pm, Mon, 19 September 22

‘દેને વાલા જબ ભી દેતા દેતા છપ્પડ ફાડ કે’ આવું જ કંઈક એક રિક્ષા ચાલક સાથે બન્યું છે. મિત્રો કેરળમાં એક રીક્ષા ચાલકના નસીબ ખુલી ગયા છે. આ રીક્ષા ચાલકને એક લોટરી લાગી છે. લોટરીની કિંમત જાણીને તમારો શ્વાસ પણ અધ્ધર થઈ જશે. ઓણમ બમ્પર લોટરીમાં રીક્ષા ચાલકને 25 કરોડ રૂપિયાની લોટરી લાગી છે.

તિરુવનંતપુરમના શ્રીવહમના રહેવાસી અનુપે નામના રીક્ષા ચાલકે શનિવારના રોજ રાત્રે એક લોટરી ખરીદી હતી. આજ લોટરીનું પરિણામ રવિવારના રોજ જાહેર થવાનું હતું. જ્યારે રવિવારના રોજ લોટરીનું પરિણામ જાહેર થયું ત્યારે તેને ખબર પડી કે તેને 25 કરોડ રૂપિયાની લોટરી લાગી છે.

મિત્રો લોટરી માંથી ટેક્સ બાદ કર્યા બાદ રીક્ષા ચાલકને 15.75 કરોડો રૂપિયા મળશે. મિત્રો રીક્ષા ચાલકની ઉંમર 30 વર્ષની છે અને તેનું નામ અનુપમ છે. તે પહેલા એક હોટલમાં શેફ તરીકે કામ કરતો હતો. ફરી એકવાર શેફ તરીકે કામ કરવા માટે તે મલેશિયા જવાની તૈયારી કરી રહ્યો હતો.

મલેશિયા જવા માટે તેની બેંકની લોન પર મંજૂર થઈ ગઈ હતી. ત્યાર પછી તે ₹500 ની એક લોટરી ખરીદે છે. પછી તો તેના ભાગ્યા જ ખુલી જાય છે. આ વર્ષનું બમ્પર ઇનામ કેરળમાં લોટરીના ઇતિહાસનું સૌથી મોટું ઇનામ છે.

પ્રથમ ઇનામ 25 કરોડ રૂપિયા, બીજામાં ઇનામ પાંચ કરોડ રૂપિયાનો અને ત્રીજામાં ઇનામ 10 લોકોને એક એક કરોડ રૂપિયા આપવામાં આવ્યું હતું. મિત્રો આ રીક્ષા ચાલકના તો ભાગ્ય જ ખુલી ગયા છે. તેને 25 કરોડ રૂપિયાની લોટરી લાગી છે. જેમાંથી ટેક્સ કપાયા બાદ તેને 15 કરોડને 75 લાખ રૂપિયા મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રિક્ષાવાળાના ખુલ્લી ગયા ભાગ્ય..! રિક્ષા ચાલકને લાગી આટલા કરોડ રૂપિયાની લોટરી…હવે આજીવન કમાવાની જરૂર નહીં પડે…"

Leave a comment

Your email address will not be published.


*