કેન્દ્ર ની મોદી સરકાર આ તારીખ થી ચાલુ કરશે લોકલ સહિત મી અનેક ટ્રેનો, જાણો શું છે મહત્વની જાહેરાત.

Published on: 5:21 pm, Mon, 25 January 21

દેશમાં કોરોના વાયરસ નો પ્રકોપ બાદ રેલવે મંત્રાલયે માર્ચ 2020 માં તમામ રેગ્યુલર ટ્રેન પરિચલન બંધ કરી દીધું હતું ત્યારબાદ જરૂરત અને પરિસ્થિતિ અનુસાર કેટલીક વિશેષ ટ્રેન શરૂ કરવામાં આવી છે અને પ્રવાસી ઓને સુવિધા ધ્યાનમાં રાખીને ધીરે ધીરે ટ્રેનો ની સંખ્યા વધારવાનો પ્રયત્ન કરવામાં આવી રહો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ એક મેસેજ માં દાવો કરવામાં આવ્યો છે કે 1 ફેબ્રુઆરી 2021 થી દેશમાં તમામ બંધ પેસેન્જર ટ્રેન,લોકલ ટ્રેન અને પ્રવાસી વિશેષ ટ્રેન ચાલુ થવા જઈ રહી છે. પીઆઈબિ ફેકટ છે.

કે ટીમ સોશિયલ મીડિયા પર આ મેસેજ નું સત્ય લોકો સામે રાખ્યું છે.પીઆઇબી ફેકટ ચેકે એ આવા દાવાને ખોટો ગણાવતા કહ્યું કે,રેલવે મંત્રાલયે હજુ સુધી આવી કોઈ જાહેરાત કરી નથી. તેને લઈને ટ્વીટ દ્વારા જાણકારી આપવામાં આવી છે.

ટ્વીટમાં કહ્યુ છે કે,એક બનવતી તસવીરમાં દાવો કરવામાં આવ્યો છે કે રેલવે બોર્ડ 1 ફેબ્રુઆરી 2021 થી તમામ પેસેન્જર ટ્રેન,લોકલ ટ્રેન અને પ્રવાસી સ્પેશ્યલ ટ્રેન ચાલુ કરવાની જાહેરાત કરી છે અને આ દાવો નકલી છે.

રેલવે મંત્રાલયે આવી કોઈ મહત્વની જાહેરાત કરી નથી.નોંધનીય છે કે,પીઆઈબી ફેકટ ચેક કેન્દ્ર સરકાર ની પોલિસી સ્કીમ,વિભાગો,મંત્રાલયો ને લઈને ફેલાતી.

ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે.સરકાર થી જોડાયેલી કોઈ પણ ખબર છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેકટ ચેક ની મદદ લઈ શકો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!