હાડ થીજવતી ઠંડી વચ્ચે ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગે કરી મોટી આગાહી, જાણો વિગતે.

Published on: 4:11 pm, Mon, 25 January 21

ઉત્તર-પશ્ચિમ ભારતના રાજ્યોમાં માલય માંથી આવતા કાતિલ ઠંડા પવનોના કારણે ફરી એકવાર ઠંડીનો ચમકારો શરૂ થયો છે. ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની રાજ્યોમાં ગુજરાતનું નલિયા 5.1 ડિગ્રી ઠંડી સાથે સૌથી ઠંડું શહેર રહ્યું હતું અને પાકિસ્તાન પર છવાયેલું.

સાયક્લોનિક સરક્યુલેશન ઉત્તરના કાર્યકરોને અટકાવતું હતું પરંતુ હવે તે પૂર્વમાં આગળ વધી જતા ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લઘુતમ તાપમાન 3 થી 7 ડિગ્રી નો મોટો ઘટાડો નોંધાયો છે.હવામાન વિભાગના મતે.

ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી ચાર દિવસ દરમિયાન ત્રણ ડિગ્રી સુધી તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો વધવા ની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ કચ્છમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે.

દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ઠંડીનો પારો વધવાની સંભાવના છે.હવામાન વિભાગના મતે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી ચાર દિવસ દરમિયાન ત્રણ ડિગ્રી સુધી તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો વધવા.

ની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ કચ્છમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે. દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ઠંડીનો પારો વધવાની સંભાવના છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "હાડ થીજવતી ઠંડી વચ્ચે ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગે કરી મોટી આગાહી, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*