મરવાના ધંધીના..! સોશિયલ મીડિયા પર ફેમસ થવા યુવકે જેવું જોખમમાં નાખીને એવા એવા સ્ટંટ કર્યા કે… વિડીયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે..

Published on: 10:53 am, Sun, 28 May 23

Junagadh Dangerous Stunt Viral Video: મિત્રો તમે સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. તમે ઘણા એવા લોકોને જોયા હશે જેવો સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે અલગ અલગ પ્રકારના જોખમી સ્ટંટ(Dangerous Stunt) કરીને વિડીયો બનાવતા હોય છે. એવામાં છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર યુવાનોના અવારનવાર બાઈક પર સ્ટંટ કરતા વિડીયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો ગુજરાતના જુનાગઢ કેશોદ-માંગરોળ રોડ ઉપરથી સામે આવી રહ્યો છે. અહીં એક યુવક સુતા સુતા રસ્તા ઉપર બાઈક ચલાવતો નજરે પડી રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક યુવક સુતા સુતા ખૂબ જ ઝડપમાં રસ્તા ઉપર બાઈક ચલાવી રહ્યો છે. ત્યારે અન્ય એક બાઈક ચાલક આ યુવકના જોખમી સ્ટંટનો વિડીયો બનાવી રહ્યો છે.

રસ્તા ઉપર થી પસાર થતા અવાજ લોકો પોતાનો તો જીવ જોખમમાં મૂકે છે, પરંતુ તેઓ અન્ય લોકોનો પણ જીવ જોખમમાં મૂકે છે. મસ્તી મસ્તી માં જાણે યુવક મોતને આમંત્રણ આપી રહ્યો હોય તે પ્રકારના યુવક સ્ટંટ કરતો નજરે પડી રહ્યો છે. આ પ્રકારનો જોખમી સ્ટંટ કરતી વખતે જરાક પણ ભૂલ થયો હોત તો યુવકનો જીવ ચાલ્યો ગયો હતો.

આવા જ લોકો સસ્તી પબ્લિસિટી મેળવવા માટે જોખમી સ્ટંટ કરીને પોતાના જેવું જોખમમાં મૂકે છે. આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં જ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે વિડીયોના આધારે યુવકને પકડવાની કામગીરી શરૂ કરી દીધી છે. યુવાનોને બાઈક ઉપર જોખમી સ્ટંટ કરવાનું ભૂત ચડ્યું હોય તેમ અવારનવાર સોશિયલ મળ્યા પર આવા જોવે સ્ટંટના ઘણા વિડીયો દરરોજ વાયરલ થાય છે.

રસ્તા ઉપર જોખમી સ્ટંટ કરનાર વિરુદ્ધ પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. છતાં પણ આવા સ્ટંટ કરવાની ઘટનાઓ ઓછી થતી નથી. વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે આજકાલના યુવાનો આવા જોખમી સ્ટંટ કરીને પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મરવાના ધંધીના..! સોશિયલ મીડિયા પર ફેમસ થવા યુવકે જેવું જોખમમાં નાખીને એવા એવા સ્ટંટ કર્યા કે… વિડીયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે.."

Leave a comment

Your email address will not be published.


*