આ કાબર ખૂબ જ સુંદર અવાજમાં મનુષ્યની જેમ બોલી રહે છે હરે કૃષ્ણ…હરે કૃષ્ણ..! વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો વિડિયો…

Published on: 7:43 pm, Sat, 27 May 23

Kabar: સોશિયલ મીડિયા પર આપણે ઘણા એવા પક્ષીઓ ના વીડીયા જોયા હશે જે જોઈને આપણે ચોકી જઈએ છીએ. હાલ સોશિયલ મીડિયા પર આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે જોઈને લોકોને નવાઈ લાગે છે. આ વિડીયો એક કાબર નો છે સામાન્ય રીતે તમે કાબર તો જોઈ હશે અને તેનો અવાજ પણ સાંભળ્યો હશે.

પરંતુ આ વિડીયો થોડોક અનોખો છે, વિડીયો જોતા જણાય છે કે એક વ્યક્તિ કાબર ની સામે હરેકૃષ્ણ બોલતો દેખાય છે. હરે કૃષ્ણ શબ્દ સાંભળીને કાબર પણ હરેકૃષ્ણ બોલે છે અને વીડિયો જોઈને તમામ લોકો ખૂબ જ ચોકી ગયા છે. ઘણા બધા લોકો ટિપ્પણી કરે છે કે આ વિડીયો નકલી છે, ઘણા બધા લોકો કહે છે કે કાબરને એવી રીતે ટ્રેન કરવામાં આવી છે કે જેથી કાબર હરે કૃષ્ણ બોલે છે.

તો ઘણા લોકોનું એવું કહેવું છે કે કાબર એ સાક્ષાત ભગવાનનું રૂપ છે, જેના કારણે બોલી રહી છે. હવે આમાંથી કોણ સાચું છે કે કોણ ખોટું એ તો આપણને ખ્યાલ આવતો નથી. પરંતુ આ વિડિયો જોઈને તમને જરૂરથી મજા આવશે બની શકે તે વ્યક્તિ એ કાબર ને તાલીમ આપી હોય પરંતુ આવી તાલીમ પણ કાબિલ એ તારીફ છે.

તમારી જાણકારી માટે આ વિડીયો @Chappu– છાપુ નામના youtube એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે અને એક હજારથી વધુ લોકોએ લાઈક પણ કર્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ કાબર ખૂબ જ સુંદર અવાજમાં મનુષ્યની જેમ બોલી રહે છે હરે કૃષ્ણ…હરે કૃષ્ણ..! વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*