રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા નો સૌથી મોટો ફટકો….. જાણો વિગતવાર

Published on: 10:08 am, Sat, 4 July 20

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ રાજ્યની આવી પરિસ્થિતિ જોતા 34 પીઆઈ અને 50થી વધારે પીએસઆઇની તાબડતોડ બદલી કરવાનો આદેશ અપાયો. જેના કારણસર સમગ્ર પોલીસ મથકમાં ખળભળાટ મચી ગયો છે. આ ઉપરાંત પણ શિવાનંદ ઝાએ આંતર બદલી નો નિર્ણય લીધો છે.

આ વિશે પણ મળતી માહિતી મુજબ શુક્રવારે શિવાનંદ જાય 34 પોલીસ ઇન્સ્પેક્ટર ઉપરાંત 50 પી.એસ.આઈ.ની બદલી આંતર જિલ્લાઓમાં કરી લીધેલ છે. અમદાવાદ, કચ્છ ,ગાંધીનગર ,રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં પોલીસ ઇન્સ્પેક્ટરની આંતર બદલી કરવામાં આવેલ છે.

ખૂબ જ જલ્દી અને ઓછા સમયમાં પોલીસ ઇન્સ્પેકટરની બદલી કરવાથી દરેક લોકોના મનમાં કંઈક ને કંઈક અલગ અલગ પ્રશ્ન મન માં આવી રહ્યા છે.

Be the first to comment on "રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા નો સૌથી મોટો ફટકો….. જાણો વિગતવાર"

Leave a comment

Your email address will not be published.


*