વિશ્વના મોટાભાગના યુવાનો આ ગેમ રમીને આનંદ મેળવતા હોય છે. Pubg ગેમ નો નિર્માતાએ ક્યારે પણ વિચાર્યું ન હતું આ ગેમ પોતાનું ભવિષ્ય બદલી નાખશે. Pubg ગેમ નો નિર્માતા બ્રેન્ડન ગ્રીન આ ગેમ ૨૦૧૭ માં લોન્ચ કરી હતી. આ ગેમ વિશેની તમે એવી ચોંકાવનારી બાબતો જાણ સો કે જે જાણીને તમે ચોંકી જશો.
આ ગેમ માં અલગ અલગ મેપ ના કારણે જ વિશ્વભરમાં લોકો પસંદ કરી રહ્યા છે. આ ગેમ માં એરાંગલ નામનો મેપ માં યુવાનો વધારે રમવાનું પસંદ કરે છે પણ તે મેપ નું નામ બ્રેન્ડન ગ્રીન ના દીકરી ના નામ પરથી રાખવામાં આવ્યું છે.
જો તમે પણ આ ગેમ રમતા હોય તો તમને પણ ખ્યાલ હશે કે આ ગેમમાં કેટલાક ખેલાડી બોટ હોય છે . એવું માનવામાં આવે છે કે નવા પ્લેયરોને રમવા માટે થોડું સહેલું પડે તે માટે આવા ખેલાડી ને ડેવલોપર્સ તરફથી ઊભા કરવામાં આવે છે.
આગેમ રમનારા દરેક પ્લેયરને ખબર છે કે રાંગલ નામના પ્રખ્યાત મેપ માં આવેલું પોચંકી નામનું શહેર હકીકત માં ત્યનુર શહેર છે. એવું માનવામાં આવે છે કે આ ગેમ વાસ્તવિકતા(હકીકત) વધારે છુપાયેલ છે. બીજી વાત કરીએ તો આપણે સૌ જાણીએ ચોંકી જશું કે આ ગેમ નું માર્કેટિંગ એટલું કડક હતું કે વિશ્વભરમાં ગેમ ડાઉનલોડ કરવા માટે મોખરે સ્થાને છે.