વાહનો ને લઈને આવ્યા મોટા સમાચાર, દરેક વાહનો માટે ફરજિયાત બની આ વસ્તુ

247

હાલમાં દરેક રાજ્યના વાહનો માટે હાઇ સિકયુરીટી નંબર પ્લેટ જરૂરી એટલે કે ફરજિયાત બની છે. તમારી પાસે ટુ વ્હીલર હોય કે ફોરવીલર તમારે હાઇ સિકયુરીટી નંબર પ્લેટ ફરજીયાત લગાવી પડશે. આ સાથે કલર કોડ સ્ટીકર નો ઉપયોગ કરવાનું પણ ફરજિયાત બનશે.આટલા રૂપિયા ખર્ચ કરીને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકાય અને નંબર પ્લેટની ઝંઝટમાંથી મુક્તિ મેળવી શકાય.

દિલ્હી માં 1 એપ્રિલ 2019 થી પહેલા દરેક વાહનો માટે હાઈ સિક્યુરિટી રજીસ્ટ્રેશન પ્લેટ અને કલર કોડ વાળા સ્ટિકર લગાવવાનું ફરજિયાત બનાવ્યું છે. વાહન માલીકોએ 30 ઓક્ટોબર પહેલા તેને લગાવવાનું રહેશે. આ પછી HSRP ન લગાવવા માટે વાહન ચાલકને રૂપિયા 5,000 થી 10,000 રૂપિયા સુધીનો દંડ ભરવાનો રહેશે.

સરકાર દ્વારા આ નિયમ ફરજિયાત પણે જાહેર કરવામાં આવ્યો છે.આ નંબર પ્લેટ રાજ્યમાં દરેક ઓટો મોબાઇલ ડીલર દ્વારા લગાવાશે અને ગ્રાહક જ્યારે નંબર પ્લેટ માટે રાજ્યના હાઇ સિકયુરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ના પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાનું શરૂ કરી શકે છે.

સાથે સાથે તે ઓનલાઈન પ્રક્રિયા માં સ્ટેટ્સ પણ ચેક કરી શકે છે .

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!